________________
છત્રીસ વર્ષથી મહાગુજરાત પાટનગર જૈનપુરી રાજનગર (અમદાવાદ) ના આંગણે એકધારી સેવા આપનાર સંસ્થા
શ્રી શાન્તિચંદ્ર સેવા સમાજ
સ્થાપના સંવત ૧૯૮૫-કારતક સુદ ૧૩ ટ્રસ્ટ રજીસ્ટર નંબર એ. ૧૭૮
પ્રત્યેક ગામેના શ્રી સંધા, ઉપાશ્રયાના વહિવટદારા અને દાનવીર જૈન શ્રીમતે શ્વેગ,
નમ્ર અરજ
.
ઉપરોક્ત સંસ્થાની હાલની ભિષ્ણુ મોંધવારીમાં જીવન નિર્વાહમાં મુશ્કેલી ભગવી રહેલા આપના મધ્યમ વર્ગના સાધર્ક્ટિક કુટુંબને ગુપ્ત • સહાય કરે છે. આપણા અનેક તીર્થ સ્થળેામાં જતા જાત્રાળુઓને અચાનક માંદગીમાં મેડીકલ સાધના અને દવાઓની તાત્કાલીક સહાય મળે તેવા હેતુથી મેડીકલ
કેન્દ્રો ચલાવે છે.
આ બન્ને સેવા પ્રવૃત્તિ ખૂબજ ઉપયેાગી છે.
સાર્મિક “એને સહાય કરવામાં ગત વર્ષોંમાં રૂ!. ૩૯૭૫ ની કારતકથી જેઠ માસ સુધીમાં ઉપજ થ અને શ. ૫૬૬ર ની ૧૨૮ કુટુમ્બેમાં અમદાવાદ
--
તેમજ બહારગામના કુટુબેને જરૂરી સહાય કરવામાં આવી છે.
પર્વાધિરાજના પૂણ્ય અવસરે આ સંસ્થાને ચાદ કરી તમારી કિંમતી ફાળે માકલી આપવા કૃપા કરશેાજી.
લી. સેવ
મદદની રકમ નીચેના સરનામે મેકલવી
જમનાદાસ સુરજમલ સાહે
C/o યુનીવર્સલ ઈન્સ્યુરન્સ કંપની ગાંધીડ, તાસાની પાળ સામે પેાટ એફીસની બાજુમાં.
અમદાવાદ
જમનાદાસ સુરજમલ શાહ પ્રમુખ-ટી પુરૂષાત્તમદાસ કેશવલાલ શાહ ટ્રસ્ટી શાન્તિલાલ જગાભાઇ શાહ મંત્રી મહેન્દ્રભાઇ આલાભાઇ શાહ
સહમંત્રી