________________
બુદ્ધિપ્રભા
૪૬
લેાકેા ડેાસાના ગાંડપણુ પર પેટ · ભરીને હસ્યા. ડૅાસાની લાલા પરની માયાની એમને ખબર હતી. કેટલાયે વખતથી એ એને પાલવી રહ્યા હતા. એમાં તે એ વેચતાં નહીં ને પાંજરાપાળમાંય મેકલતા નહીં. લેાકાને આ નરાતર ગાંડપણું જ લાગતું. ડાસાની બુદ્ધિ બહેર મારી ગઇ છે; એટલે વે તે! એમને કંઇ સલાહ પણ આપતુ નહેતુ .
ને તેમાં લાલિયા ભાગી ગયે, તેથી લેને આનંદ થયા. અત્યાર સુધી ડાસા · મારે! લાલા ! મારે! લાલે !' કરતાં હતા. પત્નિના મૃત્યુ બાદ તા એમના સ્નેહને સાગર લાલા પર જ લવાતા. હવે લાલે જડશે નહિં...ને ડીસાના તાલ થશે,’
C
લેાકે! એક બીજાને તાલી આપવા માંડયાં.
પણ ડેાસાનું નસીબ પાધરૂં હતું. ચાર-પાંચ કલાક બાદ જેડેના ગામમાંથી બાલુ લાલિયાને પકડી લાવ્યેા. લાલે ભાગીને ત્યાં પહેાંચ્યા હતેા, તેને ગામના ડખ્ખામાં પૂરી દેવામાં આવ્યા હતેા. બે રૂપિયા દંડ આપી બાલુએ એને માંડ છેડાવ્યા હતા
લાલુને શ્વેતાં ડાસાનું અંતર નાચી ઉઠ્યું. એમની આંખેામાંથી અશ્રુધારા વહી; ‘ બેટા, તને દુભવ્યે ! હું જાણું છું...તને બાલુએ માર્યા હશે ! એટલે જ ના...ના...ના...બેટા, હવે નાસીશ
[તા. ૧૦–૨–૬૪
નહિ. હવે હું જ તને પાણી પીવા લઇ જઈશ ! મારે હાથે જ ખવડાવીશ પિવડાવીશ !’
ડેાસાએ લાલુ સાથે આવી કૈંક વાત કરી ને તે દિવસથી પાછું ગાંડપણ ચાલ્યું.
બાલુએ ડેસાને ખૂળદની માયા મૂકવા સમજાવટ શરૂ કરી. બળદને પાંજરાપાળમાં મૂકી દેવા જોઇએ એવી આડકતરી સૂચનાય ફરી.
પણ ડેાસાનું મન માનતું નહતુ. પેાતાને સગે દીકરા પેાતાની રાગી આંખ આગળ વહેરા-આંતર કરે છે, તે એ પાંજરાપાળવાળા પારકા શું ન કરે ? એમને પેાતાના બળદની ટેવાની શીખખ્ખર ? એને સ્વભાવ તે તેજ હતા. કાને ગાંઠતા નહીં. એનાથી કેને સહેજ પણ ડચકારા સંભળાતા નહીં. ઘરડા થયેા છે, તે એની પાસે ખેતી કરાવે તા એની શી દશા થાય ?
બાલુએ હવે જાણ્યુ કે સા માનવેા મુશ્કેલ છે, એટલે એણે પ્રયત્ન પણ મૂકી દીધા. તેાય ડાસાની હાડછેડ કરતા રહેતા કદી કદી ડાસાને ખેાટું લાગી જાય એવું વર્તન કરતા.
વચમાં એક દિન ડેાસાને જમાઈ શહેરમાંથી આવ્યા. બાલુએ આ લાગ સાધ્યા. જમાઈ શહેરને હતુ કે સમજુ હતા. વળી ડાસા એનુ કહ્યુ માનતા. બાલુએ ડેાસાને સમાવવા એના બનેવીના કાન ફૂયાં. જમાઇએ