________________
બુદ્ધિપ્રભા
તા. ૧૦-૯-૧૯૬૪ ]
તેમણે યુવાનના હેડ છૂટા પાડયા પછી ધીમેથી પાણીને લેટા નમાવ્યે મેાંમાં એ ચમચી જેટલું પાણી
ગયું.
જાણે અમૃત ગયુ.
બાકીનું શેડું પાણી મનહરરાયે પેલા જુવાનની આંખે ઉપર ચેપડયું.
ઘેાડુંક. એના ચહેરા ઉપર લગાડયું, હવે થોડાંક ટીપાં જ બચ્યાં હતાં. અમૃતનાં ટીપાં
અને મનહરરાયે ઉદાર દીલે એ વધેલાં અમૃતનાં ટીપાં ધીમે ધીમે યુવાનના મુખમાં રેડયા,
અનાયાસે પ્રાપ્ત થયેલી સંજીવની પરાયાને અર્પણ કરી દીધી !
ડીવારે યુવાન સળવળ્યે.
મીટ
મનહરરાયનું હૈયું. નાચી ઊઠયું . પેાતાના દેહ ઉપર ખડકાયેલા ભગારની આરપાર થઇને આકાશ સામે માંડવાના પ્રયત્ન કરી તેમણે મૂગી પ્રાર્થના કરી. આ વ ન્યાને તેમને પરમ સંતાષ હતા.
પ્રભુને ચા
કેટલીક વારે મદદ આવી પહોંચી ભંગાર ખસેડાયા. ભ’ગારની નીચે દબાયેલા દેહુંાને બહાર કાઢવામાં આવ્યો.
{૩૫
આપીને
સહુને પ્રાથમિક સારવાર હાસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
મનહરરાયને એક દિવસ હોસ્પિ. ટલમાં રાખવામાં આવ્યા પછી તેમને રજા આપવામાં આવી.
જતાં પહેલાં તેમનાં મિત્રા પેલા અને
જુવાનને ગાધી રહ્યાં હતાં. પણ અહીં જ લાવવામાં આવ્યે હશે તે ?...જીવતા તે હશે જ !”
65
અને લેવા આવેલા સગાને ઊભા રાખી તેમણે આમતેમ નજર ફેંકો.
દૂર દેલા ખાટલામાં પાટાપીંડીથી વિટાળાયેલા પેલા યુવાન ખેડે થઈને કાકી પી રહ્યો હતા.
મનહરલાલના અંતરે કદી અનુભવી ના હોય તેવી શાન્તિ-પરમ શાન્તિ અનુભવી.
તેમના સાથીએ પૂછ્યું : કેમ જઈશું? શું વિચારમાં પડી ગયા??
મનહરરાય પાછો સ્વસ્થ થર્ક ગયા.
ચાલતાં ચાલતાં તેએ!. એલ્યા : ક ખાસ વિચાર નથી કરતા. મને એમ થાય છે કે આ સસાર પણ પંખીના મેળા જેવા જ છે ને? કાણુ કાનુ છે ? એ ઘડી આવીને મળવાનું અને પછી પોતાને ૫થે પડી જવાનું!”