________________
મ
વ. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની
મૃતિમાં તા. ૫ ઓગસ્ટ ૧૯૬૪ ના રોજ માત્ર જૈન આલમે ને તેમાંય ડીક જ જગાએ તેમની જન્મ શતાબ્દિ ઉજવાઈ. એક કલાક તેમની જીવન ગાથા સૌએ ગાઇ. અને શતાબ્દિ જેવો શાનદાર પ્રસંગ ઉજવ્યાને સૌએ સંતોષ માન્યો. તેમની કાયમી સમૃતિ માટે કંઇ જ કરવામાં ન આવ્યું તેને અમે રંજ અનુભવીએ છીએ.
આ શતાબ્દિ નિમિત્તે ખૂબ જ સમૃદ્ધ અને તેમના જીવન કવનથી સભર એ બુદ્ધિપ્રભાને ખાસ ગાંધી મૃતિ અંક અમે પ્રગટ કર્યો છે.
માત્ર તેમના ગુણગાનથી અમને સંતોષ નથી થ. તેથી તેમની સ્મૃતિમાં વધુ એક વરસ તેમના જીવન અને ક્વનને પરિચય મળી રહે તે હેતુથી તા. ૨૫ એગરેટ ૧૯૬૫ સુધી “બુદ્ધિપ્રભામાં અમે દર એક તેમના જીવન ક્લન વિષયક લેખ આપતા રહીશું.
આ વાંચતા જો શ્રી ગાંધીની જન્મ શતાબ્દિ સમિતિ તેમનું કાયમી એવું રચનાત્મક સ્મારક કરશે તે અમારે પ્રયાસ સફળ થશે લેખીશું.
-- સંપાદક
Hiામuiા ગામો