________________
બુધ્ધિપ્રભા
૧૪ ]
તારતમ્ય
વારમાં સ્વામીવાત્સલ્યતાનું યેાગે ગૌણ રૂપ છે, બીજા` પ્રધાનરૂપે બહુ છે, તેમજ યુતના કે વિવેક રહિત કરેલ નવકારસી પણુ સ્વામીવાત્સલ્ય કહેવાશે નહિ.
હાલ દૃષ્ટાન્ત તરીકે જુએ, શ્રી પાલીતાણા, અમદાવાદ, મુંબઇ કે અન્ય સ્થળે જ્યાં મેટાસંધ સમુદાય એકત્ર થઈ ને ભાજન કરે છે ત્યાં રાંધવામાં કે જમવા આદિમાં મૃતના ખીલકુલ જેવામાં આવતી નથી, સ જીવાની ત્યાં હાનિ થાય છે અને એ સ્વધર્મ પાષાણ અર્થે કરેલ સ્વધર્મ ભક્તિથી સ્વધર્મ પેષણ ન થતાં ઉલટુ સ્વધર્મ દૂષણ થાય છે જે સર્વ સંધને લાગે છે. તા એ સ્વધર્મ વાત્સલ્ય કે અવાસલ્ય ?
અસખ્યાતા
અમે અહીં એ પ્રીતિભાજનને નિષેધતા નથી પણ યતના રહિતપણાને તથા મેદરકારીપણાને દોષ કાઢીએ છીએ. એવા દોષ દૂર ન થાય ત્યાં લગી હાનિ સભવે છે. લાભ મળે છે કે નહિ એ વિવાદાસ્પદ છે. કાઈ પ્રશ્ન કરે છે કે એ દષિ જમનારને છે તેમાં જમાડનારને શું ? જમાડનાર તા ભક્તિભાવથી જમાડે છે. અહીં સમાધાન એ • છે કે જમાડનાર ધર્મસંચ ભાઈ એ સ્વામીવાત્સલ્ઝના સાધનમાં વિવેકપૂર્વક ભેદ કરવા જોઇએ છે. તેણે સમજવું
[તા. ૦૨-૧૯૬૪
જોઇએ કે જમણથી જ સ્વામીભક્તિ થતી નથી.
સ્વામીભકિતનાં ઘણાં સાધતેમાંથી એ પણ એક સાધન છે, તે તેના ઘણા પ્રકારમાંથી કયા પ્રકારથી અધિકાધિક લાભ છે તે તેણે દેશ, કાળ આદિ જોઇને વિવેકથી વિચારવું ઘટે છે, તેમ જ વૃદ્િવગની સંભાળ રાખવી ઘટે છે. સ્વામીવાત્સલ ઇંદ્રિયાને ખેહકાવવા કિડવા રસેન્દ્રિયને વશ થઈ અકરાંતી થઇ ખાવા માટે હિ અને તેથી ધર્મ હારવા માટે નહિ, પણ સધર્મી ભાઇએના એકત્ર ભાજનને પ્રસંગે એક ખીજાના ગુણગાન કરવા, એક ખીજાની શુભ પ્રવૃત્તિનું અનુકરણ
કરવા, વસ્તુતઃ અનાહારી આત્માની વિભાવજનિત આહાર–મૂર્છા ઉતારવા અને અન્યેાન્ય પ્રીતિ દાખવવા કરવામાં આવે છે. આ પ્રમાણે જાણવું ઘટે છે. એમાં વિવેક રાખવેા ઘટે છે, યુતના રાખવી ધટે છે; નહિ તે જમનારને તો દોષ છે જ, પણ તેમાં ભક્તિ સમજનાર–જમાડનારને પ દાષ
છે જ.
જમણવાર એ જ ધર્મભક્તિનુ સાધન છે એમ સમજી ધણા ભાઇએ પર્યુષણાદિ ૫ના દિવસેામાં પારણુ ં, અંતરવારાનાં જમણુ કરવાના, તેને લાહે લેવાના વિચારમાં હોય છે. આ