________________
બુદ્ધિપ્રભા
તા. ૧૦૯-૧૯૬૪ ]
આ
રાજાને થયુ કે મારી રાણી સાધુને જોઇને રડે છે એટલે જરૂર એ પરણ્યા પહેલાં એની સાથે પ્રેમમાં હાવી જોઇએ. એ વિના કાઈ એક સાધુને—àાઇ નવા અજાણ્યા સાધુને જોવાથી એ રહી કેમ ઊંઠે ?
અને આ આશંકાએ રાજાની મુદ્ધિ અને હૃદયને એવા તે ધેરા પાશ લગાવ્યા કે રાજાની વિવેકબુદ્ધિ હતી ન હતી થઇ ગઇ. શું સારૂં અને શું
નરસું એમ નક્કી કરવાની એની નિયાત્મક શક્તિને જાણે અત આવી ગયા.
તે એકદમ ઝરૂખામાંથી ઊઠીને પેાતાના વિશાળ દીવાનખાનામાં આવ્યા.
પછી એણે પેતાના એક અનુચરને ખેલાવ્યા અને એને ફરમાન કર્યું
તારી સાથે બીજા અનુચરે! લ”ને
પેલા નગરમાં આવતા સાધુ પાસે
પહેાંચી જા.
અનુચરને ખાર પડી નહિ કે આ ફરમાનથી રાજા આવતા સાધુને સ્કાર કરવા પૃચ્છે છે કે એને અપમાનજનક આવકાર આપવાનું કહે છે?
| e
આ સિવાય ખીજી કાઈ ફરજ અને માટે રહેતી નથી.
પણ અનુચરથી રાજાને આવી શંકાભરી રાખતા સવાલ કરી શકાતા નથી. એનું કામ મૂગે માટે રાજાની આજ્ઞા સાંભળવાનું અને એ આજ્ઞાનું. પછી પૂરેપૂરું પાલન કરવાનું.
રાજાએ એને આગળ કહેવા માડયું. તમારે લેાકાએ એ સાધુની ચામડી ઉતારી લેવાની છે.’
જીવતા
‘હું ?' અનુચરના મેાંમાંથી એકાએક ઉદ્ગાર સરી પડસે.
‘એમાં આવા ઉદ્ગારા કાઢવાની જરા પણ જરૂર નથી. તું મારા સેવક
છે, હું તારા સ્વામી છું. પરાપૂર્વથી એક નિયમ ચાલ્યું આવે છે. * સેવકે સ્વામીની પ્રત્યેક આજ્ઞાનું પાલન કરવું. એ એની એક સેવક તરીકેની પ્રથમ ફરજ છે. એટલે મારી સાથે કશી પણ દલીલ કર્યા વિના મારી આજ્ઞાનું તું જલદીથી પાલન કર.’
ઘેાડી વાર બાદ રાજમહેલમાંથી રાજઅનુચરાનું એક મેાટુ ટાળું બહાર
આવતા
નીકળ્યું અને પેલા ચાલ્યા
ખધકમુનિ પાસે જઈ ઊભું.
આટલા બધા અનુચરેશને પેાતાના પાસે આવેલા જોઇને ખધકમુનિએ સહજ ભાવે એમને પૂછ્યું, ‘આપ રાજાના અનુચર છે ?’
‘હા.'
અત્યારે તમને રાજાએ મારી પાસે મેકલ્યા છે ?”
‘ા.’
‘રાજાનુ’ કાઈ ખાસ ફરમાન લઈને તમે આવ્યા છે ?