SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કાઇ કાઇનું નથી V લે અધ્યાપક શ્રી કનૈયાલાલ એફ. વલાણી ( ચાણસ્મા ) હસે છે ? મારું ! કહ્યું હતું જ નહિ. જે છે તે સઘળું ઇશ્વરનુ' જ છે. ઘેાડા સમય માટે એન્ને મને એ વસ્તુ સાચવવા આપી એણે સેાંપેલ વસ્તુની સાર અને સંભાળ લેવી જોઈ એ તેથી તે‘ પ્રાણથી પણ અધિક પ્રેમી એનું જતન કર્યું. હવે સમય પૂરા થયા ને ઇશ્વરે એની વસ્તુ પાછી માગી દ્વીધી તેથી મને ઘણું! આનંદ થઈ રહ્યો છે. અને એને પત્ર ઉપકાર માની રહ્યો છુ' કે કાણુ જાણે કેટલીએ વાર એની આપેલી વસ્તુ ને મે મારી પોતાની માની લીધી હતી. કેટલીયે વાર મારા મનમાં એઇનામી આવી હતી. એની દેખરેખમાંકણુ બઘે કેટલીયે ભુલે હું કરી ભેંસતા હતા. પરન્તુ ઈશ્વરે એ ભુàા તરફ જરાયે ધ્યાન ન દેતાં મને કે જાતને કે આપ્યા નહિ એટલી એમની મહાન કૃપાને કારણે હું પ્રભુને ઉપકાર માનુ એમાં આશ્રય' પામવા જેવુ' શું છે? લેાકેા આ ભક્તની પરમ વાણી સાંભળીને તેને ધન્યવાદ દેવા લાગ્યા, વ્હાલા વાંચકો ! આ સ’સારમાં કેઇ કોઇનું નથી સૌ તે પોતાનું પુણ્ય લઇને આવે છે અને જાય છે માટે શેક કરવા કે હસવું એ નિરક છે આ વાર્તાના સાર લઈ સૌ ધર્મારાધનમાં ઉજમાળ બને એ જ અમિલાષા, એક ગામમાં એક ભકત ૨}તે હતે. તે ભગવાનના પરમ ભક્ત હતા, આખો દિવસ ભગવાનની સેવામાં જ રક્ત રહે એને એકને એક પુત્ર હતા. તે શેા જ હૅશિયાર,હતી. સુશીલ, સુંદર અને ધર્મોમા હતા. એના આવા સદ્ગુણેને કારણે તે સૌને માનીતો થઈ પડયો હતો. કાણુ જાણે નસીમમાં કયારે આપત્તિ આવે તે કેાઈનાથી કહી શક!તું નથી તેમ આ બાળક અકસ્માત્ મૃત્યુ પામ્યું. કહેવત છે કે સારા માણસ જલ્દી ચાલ્યા જાય છે. છેકરી મરી જવાથી ઘરના માશુસાએ કાળે કકળાટ મચાવી મૂક્યું. પરંતુ ભગવાનના પેલા ભકતે તો પ્રસન્ન થઈઇશ્વરનેટ ઉપકાર માન્યે આ જોઇ લાકને ભારે આશ્ચર્ય પેદા થયુ ને ભક્તને આ વિચિત્ર વ્યવહાર તેનું કહેવા લાગ્યાઃ અરે પાગલ, તારા એકને એક પ્રાણથી એ પ્યારા પુત્ર મરણુ પામ્યા "છે,ત્યારે તુ રડવાના ખદલે હસી રહ્યો છે. તું નથી સમજતા કે શું? તમે તે વ્હાલે ! હતા કે શું ? આવા આવા અનેક પ્રશ્ન તેની સામે ખડા થયા. ભક્ત દરેકને શાંતિથી જવાબ આપતા માલિકના પગીચા માં ખીલેલા સુંદર પુષ્પને મળી પોતે પોતાના માલિકને અર્પણ કરવા જતાં તે રડે છે કે C
SR No.522136
Book TitleBuddhiprabha 1962 10 SrNo 36
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1962
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size808 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy