SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ જ્ઞાનમાં પણ એવી શક્તિ રહેલી છે કે તે ઉપાયારૂપ ધ ક્રિયાને પ્રક્ટાવી શકે છે. સિદ્ધિ શ્રુતજ્ઞાની પેાતાના જ્ઞાનબળથી તવ્ય આચારરૂપ ક્રિય!ના અધિકારને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ાણી શકે છે. આત્માના શુદ્ધ પર્યાય રૂપ મોક્ષકામાં જ્ઞાન શક્તિ એ ઉપાદાન કારણ છે અને બાહ્યશક્તિ એ નિમિત્તકારણ છે. નિમિત્તકારણ વિના એકલા ઉપાદાનકારણથી પણ કાયની થતી નથી, તેમ જ ઉપાદાન કારણ એકલા નિમિત્તકારણથી પણ કરાડા ભવમાં કાની સિદ્ધિ થતી નથી. જ્ઞાન અને ક્રિયાસ્વરૂપ અધ્યાત્મતત્ત્વ હાવાથી તેની પ્રાપ્તિ વર્ડ મેાક્ષ કાર્યની સિદ્ધિ થાય છે. જ્ઞાનવિના ક્રિયાનું રવરૂપ પશુ સમ્યક્ીચા સમજાતુ નથી. જે જીવે જ્ઞાન પામે છે તે જીવા. ધર્મક્રિયા કરવાના અધિકારી બને છે. વિના આજકાલના ધ'ને આદરનારા કે લાક જીવે પેાતાના અધિકાર અમુકે ધર્માચારમાં કેટલા છે તે જાણવાને શકિતમાન થતા નથી, તેથી ગાડરીયા પ્રવાહની પદ્ધતિને તે સ્વીકાર કરીને વીતરાગના વચનોનું સમ્યગરીત્યા આરાધન કરી શક્તા નથી. અધ્યાત્મજ્ઞાનથી કઈ ધર્મક્રિયા કરવામાં પાતાના અધિકાર છે. તેનો ખ્યાલ આવે છે. અને તેથી જે જે માચાર આચરવાયાગ્ય છે. તેને પોતાની મેળે મનુષ્ય આચાર આચરે છે. અધ્યાત્મજ્ઞાનીએ વ્યવહારમર્યાદાને પેાતાના અધિકાર પ્રમાણે પાળવી જોઈએ. હાલમાં જ્ઞાનમાર્ગની વૃદ્ધિ થતી જાય છે. તેથી પૂર્વાચાએ લખેલા અધ્યાસંગ્રન્થા પ્રસિદ્ધિમાં આવવાથી, તે ગ્રંથે:નું વાંચન ફેલાતુ જાય છે અને તેથી અજ્ઞાનીઓ પણ 4 અધ્યાત્મજ્ઞાન એ જૈન શાસનની ખરી દ્િ છે.” એમ અમુક અંશે સમજવા લાગ્યા છે. સમુદ્રની ભરતીમાં જેમ તીથિની અપેક્ષાએ તરતમતા છે,—પૂનમ અને અમાવાસ્યાના દિવસે સમુદ્રની ભરતી વધે છે. ચંદ્રમાના કિરણેાથી સાગરની ભરતી ચઢે છે. એમ પૂર્વાચાના વચનથી અવષે:ધાય છે; તત્ કેળવણીના પ્રતાપથી અધ્યાત્મજ્ઞાનને ફેલાવે થાય છે તેને કેઈ નિવારવાને શક્તિમાન્ નથી. પદ્મારક વિભુ શ્રીવીરભગવાનની અધ્યાત્મવાણીના પ્રકારા ધીમે ધીમે પૃથ્વીપટ પર વિસ્તાર પામવા લાગ્યા છે. કેટલાક નાસ્તિક જડવાદીઓ પણ વીમા સૈકામાં આત્માની નિત્યતા, પુનર્જન્મ અને કંવાદના સ્વીકાર કરવા લાગ્યા છે. વીશમીસદીમાં જ્ઞાનનાં કરણાની કંઈક આંખી થઇ છે; તેના ખરા લાભ તે એકવીસમી સદીવાળાને મળવાના એમ લેખક શ્રીમન્ના અત્તિપ્રાય છે. ધ્યેય ૪ આદું મહાવીર શાન્તિઃ રૂ
SR No.522136
Book TitleBuddhiprabha 1962 10 SrNo 36
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1962
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size808 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy