________________
એ
સુંદર કરતા હતા, મુનિશ્રી ખરેખર સંસારરૂપ ઝેરી ભુજંગને હંફાવવા આમ રમણતામાં નન કરતા હતા. આવું મધુર દૃશ્ય ખેતાં કિયારાના મુખારવંદમાંથી... ધન્ય છે મુનિરાજને...કેવુ` મધુર દશ્ય ? એવા ઉર્દૂ ગારા વહેવા લાગ્યા, અને માનદના કલશા રાપણ હૃદય મંદિરમાં થવા લાગ્યા. ઘેાડીવાર પછી મુનિરાજે કયિારાને ધર્મ કરણી શું કરી છે. એમ પૂછ્યું. કઠિયારાએ મુનિરાજને પેાતાને સધળે વૃત્તાન્ત કહ્યો. મુનિરાજે સઘળા ખ્યાન સાંભળી કઠિયારાને મુનિશ્રીએ આત્મા અને કમ સત્તાને આબાદ ચિતાર કહ્યો.
તારણ
સાંભળ....ડિયારા, આત્મા નિર્મળ છે. તેનુ સ્વરૂપ અનંત જ્ઞ.ન-દર્શનચારિત્રમય છે. તેના પર કમ સત્તાએ ભભૂતી-કાલિમાં લગાડી. મેમેરીજમ કર્યાં છે. તેથી આત્માને કમ સત્તાના અનુગતા કાર્યોં દુ:ખના હાર લાગે છે. કિન્તુ કમસત્તાના પાશમાં આત્મા ગ્રસ્ત મને છે. એટલુ જ નહીં. તેમાં જ રાચે છે. ફુલે છે, અને શ્રેષ્ઠતા માને છે. આજ રીતે જીવ સહસાર જાળ પોતે ઊભી કરે છે, પછી દુઃખ રૂપી શિયાળના ટોળામાં બેઠેલા કેશરી રૂપી આત્મા કલ્પાંત કરે છે.... કેવે! પ્રસરંગ !
k
--સાચા સ્વરૂપને મેળવવા માટે પ્રભુ નીતરાગનું શાસન મહાનિધિ છે, તે લેવામાં——હૈ કઠિયારા પ્રમાદ કરીશ નહીં', કેમકે મનુષ્ય જીવન ક્ષણભંગુર છે. પાણીને પરપાટી જેમ ક્ષણમાં નાશ થઈ જાય છે, જેમ ઉરને ખિલાડી કયારે ઉપાડે તે ખબર પડતી નથી. તેમ આ જીવને કાળરાજા ત્યારે ઉપાડે છે, તે ખખર પડતી નથી. માટે કઠિયારા પ્રમાદ
વગર ધર્મને આરાધન કર ! તેથી તારા આત્માને શાન્તવન મલશે.
કઠિયારા, દુઃખ એ તે સ્વકમ'ને આધીન છે, માટે કમ સત્તાના દુ:ખે. સમતા પૂર્વક સહન કરી. આવતા કમને અટકાવા માટે દરેક કાર્યમાં ખૂબ જતન કર. વીતરાગની આજ્ઞાનુસાર કાનુનને સીવીલડૅશ (કાયદેસર) અપનાવે. સયમના સંગીન પાલન કરો.
કરેલા પાપના પશ્ચાતાપ કરા. પછી તે જજમેન્ટમાં આત્મસ્વરૂપની ઘઉંટડી રણકી ઊડશે. એટલે મેક્ષ મલશે. મેક્ષમાં તે કઠિયારા મજા જ મજા. ત્યાં ની માથાના દુઃખાવા કે ત્યાં નથી કબજિયાતની ભૂમે *મકે ત્યાં શરીરની જલાય પાથનીને ! ત્યારે ત્યાં છે શું ?
શું? શું? ત્યાં તે છે કેવળજ્ઞાનના યમઘતા ભોજને અને મન'તકાળની શાંતિ,
કઠિયારા....ગુજરાન તે એવું કરે કે પાપ ઓછુ લાગે અને ગુજરાન ચાલે.
આજ રીતે કમ અને અત્માના આખાદ ચિત્તાર સાંભળી કઠિયારાએ લીલા લકડા નહિં કાપવાના નિયમ લીધે, કડિયારાએ નિયમને સકટ વેઠી હિં‘મત પૂર્વક પાળવા માટે મનેથ કર્યો.
હવે કઠિયારે સુકા લાકડા ગેાતી ગેતી ભેગા કરી વેંચતા, તેથી તેને 'ગલમાં ઠામ ડામ રખડપટ્ટી કરવી પડતી હતી, આથી કઠિ યારાને અપાર પરિશ્રમ થઈ જતા. તેની અડગતા એવી ધર્માદામાં પૈસા આપવાનુ ચાલુ અને સુકા લાકડાં વેચી ગુજરાન ચલાવાનું ચાલુ' ખરેખર કઠિયારાને તા કરવી છે માક્ષની દિગયા.......
લાભ સપના પારામાં પડેલા આપણુને શાલિભદ્ર, જગડુશાહ, કુમારપાળ, વસ્તુપાળ,