SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) ગુલામે અને નાકરમાં શું ફેર છે? પહેલાં ગુલામોનું જાહેર લીલામ થતુ હતું. આજ નાકરનુ છુટક વેચાણ થાય છે.... d વિધવા એ તે કુટેલા લગ્નદીપની સળગતી વાટ છે.... d ap એ મારી ભાવનાને મેં લયલા બનાવી છે અને બ્રહ્માંડના અણુ એ અણુમાં એ એના મજનુ (પ્રભુ)ને જોઈ શકે છે, મળી શકે છે, વાતે કરી શકે છે.... . ap 0 ઉત હજી જનમ્યા એ જ દિવસ થયા હતા. અને એ કુલ મુરઝાઈ ગયું. કારણ એની મામાં ધાવણ નહતું. અને ખાટલીના દૂધ માટે પસા ન હતા. તે આખી રાત એ માના દુ:ખે મારી આંખે ભીની રહી હતી. કુવાના થા પરળા તાજા જ જનમેલા માળકની લાશ પડી હતી. બાજુમાં જ ખી આંખે ને નિરાંતના ક્રમ ખેં'ચતી મા બેઠી હતી. બસ, ત્યારથી એ મા માટે મારી આંખ સળગે છે. કારણ એની પાસે સામાજિક પ્રતિષ્ઠા હતી; પ્રેમ ન હતા. 0 ર રહ તાજી બનેલી વિધવા એના સંતાનને કહી રહી હતી : “ના, રા મારા લાલ, ના રા” મારી આંખમાં ભલે આંસુ ભરેલાં હાય, પણ નહિ, મારા બાળ ! નહિં, એ આંસુ તને નહિ આપું. જે! તારા માટે તે મે આ છાતીમાં દૂધ ભરી રાખ્યું છે, એ પીને મહેાન મન, મારા લાલ !.... 00 મ દેવતા! મારા, તારા આ હૈયાને હું શું કરું ? જિંદગી મારી ને હુકમ એ કરે છે, ગરીબાઈના આનાદેશ, ભુખ ને વાસનાના દારૂણ દુઃખે, માનવતાના અત્યાચાર વગેરેથી જ્યારે હું રડવા માંગું છું, મારું દિલ ભરાઈ આવે છે, મારા આતમ ચીસ પાડી ઊઠે છે ત્યારે તારું એ હયુ મને નાચ, નાઝનીન ને નશા ભણી તાણી જાય છે. મારે જ્યારે રડવું હોય ત્યારે એ મને હસાવે છે, દેવતા! મારા, હવે તું જ કહે, તારા એ દીધેલ નિષ્ઠુર હૈયાને શું કરું ..... મૃદુલ
SR No.522125
Book TitleBuddhiprabha 1961 11 SrNo 25
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size898 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy