________________
શાળવમાચાર,
ખંભાત
પ. પ. વ. જૈનાચાર્ય શ્રીમદિજય કલ્યાણ- સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન, પ્રસિદ્ધ વકતા પૂ મુનીની ફરાળવિજયજી મહારાજ સાહેબ ' દર રવિવારે અત્રે જાહેર પ્રવચન રાખવામાં આવે છે.
અમૃતલાલ કાલીદાસ શાહની બલી ભાવનગર ખાતે થતાં વિદાયગિરિને સમારંભ તા. ૪--૬૧ના રોજ સધાર્મિક સેવાસંધના નેતૃત્વ નીચે જાતાં વકીલ શાંતિલાલ પરીક્ષક વાડીભાઈ વકીલ. ચિમનલાલ શાહ પ્રાસકયુટર અંબાલાલ શાહનાં પ્રસંગોચિત ભારણ થયા બાદ કાર એનાયત થયેલ. અપહાર બાદ સમા વિસર્જન થઈ હતી.
અગાસી
કાળધર્મ પામ્યા
પરમ પૂજ્ય આ. મ. સા. શ્રી. કીર્તિસાગર સુરીશ્વરજીના શિષ્યરત્ન શ્રી, પ્રસિદ્ધ વકતા પં. પ્ર. શ્રી. સુબોધસાગરજી મણિવર્ષ આદિ ઠાણું ૪ ભાવનગરથી વિહાર કરીને અગાસી પધાર્યા છે. અત્રે થોડા દિવસ થિરતા કરી તેઓ મલાડમાં ચાતુર્માસ માટે જવાના છે.
મહેસાણા “ મહેસાણા પાઠશાળાના ૩૭ વિદ્યાર્થીઓએ શ્રી રાજનગર ધાર્મિક ઇનામી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ રૂ. ૧છ૯.૦૦નાં નામે મેળવ્યાં છે. વિદ્યાર્થીએની વાર્ષિક, ધાર્મિક સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, સંગીત, નામુ, ઈગ્લીશ આદિ વિષેની પરીક્ષા વયાખ વદમાં જૈન વિદ્વાને મારા લેવરાવ વામાં આવી હતી. '
પરીક્ષક કાતિલાલ ભાઈચંદ મહેતા તા. ૯-૬-૧ના રોજ પરીક્ષા અંગે દક્ષિણ ગુજરાતના પ્રવાસે ઉપડશે.
પૂ પન્યાસજી, શ્રી રવિવિજયજી મહારાજ (ડહેલાવાલા) 4. જેઠ સુદ 9 ના રાત્રે બાર વાગે પાટણ ખેતરવસીના ઉપાશ્રયે સમાધિ પૂર્વક કોધર્મ પામ્યા છે. સ્વર્ગસ્થ છેલ્લાં પાંચ વર્ષથી બીમા હતા. ચુમ્માલીસ વર્ષના દિક્ષા પર્યાયમાં સુંદર આરાધના કરી સરલ અને ભદ્રકૃતિથી અનેક જીવો પર જ્ઞાનદાનાદિ ઉપકાર કરેલ, અંત સમયે છેલ્લા દિવસમાં ટિકટ આરાધના કરી પૂ. રામજી મહારાજ આદિ સકળ સંઘે સુંદર આરાધના કરાવે, કલાકે સુધી શ્રી નવકાર મંત્રને પ્રચંડ પ્રદ સાંભળતાં સાંભળતાં બાર વાગે દેહત્યાગ કર્યો. કોલ સમાચાર મળતાં કુવાલા, ચાણસ્મા, અમર વાર વિગેરે સ્થળેથી સંઘના આગેવાને આઠમને સવારે આવી પહોંચતાં ભવ્ય સ્મશાન યાત્રા નિકળેલ, સુંદર તાસથી મઢેલ પાલખીમાં દેહને પધરાવી વાજતે ગાજતે જય જય નંદાના ઘાવ સાથે શહેરમાં ફરી નદી કિનારે પવિત્ર ભૂમિમાં અગ્નિદાહ દેવામાં આવેલ. ઉપજ પણ કીક પ્રમ ણમાં થયેલ, શ્રી. ખેતરવસી સંઘે સ્વર્ગસ્થની વય વચ્ચે ભકિત અને અંત સમયની ક્રિયામાં ઘણો સારો લાભ લીધો હતે.
વિદાયગીરી મંસાણ પ્રાંતના મદદગાર ન્યાયાધીશ શ્રીયુત