________________
એને
- કે
-
સંસાર નમશે. એની યાગ સમાર્ષિ પર જગત પૂજશે એની કર્મ સાધના પર દુનિયા કુલ ચડાવશે એની જ્ઞાન આરાધના પર ઇતિહાસ યાદ કરશે એની અલખની ધૂન માટે સમાજ સંભારી એની અખંડ જાગૃતિ માટે કવિ ગાશે એની “સત્યમ્ શિવમ્ સુંદરમ સાહિત્ય સર્જના માટે ચિત્રકાર ચિતર એના અણિશુદ્ધ જીવનની
વિરાટ એવી મંગલ છબી. વિસરી ન વિસરાય ભૂલી ન ભૂલાય અવિસ્મરણીય એવી કમ વોગની મહાન કલ્યાણકારી પ્રાણ ભરપૂર પ્રેરણામૂર્તિને-..
અકિંચન હું તો હું
એના સંવત્સરે શું આપું ? ભાવભીના, ભકિતભર્યા શત કેટ કેટી વંદન હૈ ! એ
અલખના અવધૂત જોગંદર જે કર્મોગી એવા એ શ્રીમદ્ બુદ્ધિસાગરને,
-
-
--
* -
-
= =
= =
=
=
-
---
--
-
-