________________
ઘડી નિશાની વેર કાલીમા જેવી, ઘડી યુવાનીની ચંચળતા જેવી, ને ઘડી ચિંતાથી ચીમળાયેલી, ઘરડી ને ખલી એવી એની રંગબાજી જઈ રહ્યો હતે.
મને થયું ? જીવન પણ શું એ વાદળીની નાની આવૃત્તિ નથી શું ?....... મેહની કબરનું નામ છે મુકિત...... હું મારા જીવનના દુઃખેથી થાક હતું. મેં કહ્યું: “આતમ મારા! મને આ દુખાથી ઉગારી ન વે ? ”
“હા, ઉગારી લઉં, પણ એક શરત પર. તારી જિંદગી મને આધીન કરી દે. હું કહું તે જ કરવાનું કબૂલ કર. હું મંજુર થઈ ગયા. મેં કહ્યું : “બોલ ! શું હકમ ?”
રાગને ત્યાગ કર...”
પણ એ કેમ બને ? પ્રેમ એ તે મારે ધામ છે. ”
“તે એ ધાસથી સબક્યા કર, શગના ત્યાગ વિના તારાં દુઃખ દૂર નહિ થાય.” અને એ ગુસ્સે થઈ ચાલ્યા ગયે.
સંસ્કારી કહેવડાવું-તેવા દેખાવું અને સંસ્કારી બનવું એ ત્રણે ય વચ્ચે ગમે તે ખાનું-સ્વાદીષ્ટ ખાવું અને પૌષ્ટીક ખાવું તેના જેટલો તફાવત છે.
એહશાંતિ માટે સંસાર આખો ખુંદી વળે. જિંદગી અધ ખચી નાંખી. અને એ મળી ત્યારે તે એ મારા અંતરના ઓરડામાં જ બેઠી હતી !!
ગ્રહ, ઉપગ્રહ ને પૂર્વગ્રહ-હું તે છેલ્લાથી ડરું છું કારણ આજ સુધી મારા આત્માને એ જ નઈ છે.
સત્ય એ ગુલાબ છે. સાથે કાંટામાં જ ઉગે છે.
પારું તે દુનિયાનું વેર વાળી શકું છું. કારણ કે અણુશકિત થી , પણ ના, મને વેરને વિજય નહિ; પ્રેમને પરાજય ગમે છે.
હા, અમે બન્ને બીકણ છીએ. પણ અમારી બીક વચ્ચે એક મોટો તફાવત છે. એ પાપથી પકડાતાં ડરે છે. અને હું પાપથી ડરું છું. આથી જ તે અમારી લડાઈને અંત નથી આવતું.
“અતિથિ દેવે ભવ ” હેય તે મૃત્યુ જે મહાન દેવ મેં બીજો કોઈ ને નથી કારણ મેં એને ગમે તે તિથિએ આવતે જે છે.
અંતર્યામી ! તારી ભરતી માટેના કેડીયામાં હવે તેલ ખૂટી ગયું છે. માત્ર વાટ જ બને છે. અને તે ય બુરું બુરું થઈ રહી છે. આથી મારું જીવન બાળીને હું તારી આરતી હતા તે જીવનધન ! મારે એ સ્વીકારીશ ને ?
મુકુલ