SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ - - શક્ષઠામાચાર, - - : ભવ્ય સમારોહ પાટણ કે ધાત્મજ્ઞાન દીવાર કર્મચાગી શ્રીમદ્ બુદ્ધિસાગરજીના શિષ્ય પ્રશાંતમૂર્તિ શ્રી આચાર્ય દેશ ૧૦૦૮ શ્રી હિતસાગર સુરિશ્વરજી મ. સા. પન્યાસ પરથી બહાસાગરજી મ. સા., પૂ દુર્લભ સાગરજી મ. સા., પૂ. સુરેન્દ્રસાગરજી મ. સા., શ્રી લે સાગરજી, પૂ. શ્રી રમણિકવિજયજી મ. સા. આદિઠાણું તેમજ પ્રવતિના સાપજી મ. શા રાંતવાઇ, મંજુલાબાજી, શ્રી ભાણબાજી આદિકાણ ! સાનિધ્યમાં અણહિલપુર પાટણનગરે સંખીયારવાડામાં પ્રાતઃસ્મરણીય શ્રી સીમંધર સ્વામિના જિનપ્રસાદે ભવ્ય એવો પ્રતિષ્ઠા સ્થાપન મહોત્સવ વૈસાખ સુદ ૧૫ના રોજ રવિવાર તા. ૩૦--૬૧ના કાણા મૂહૂર્તે ઉજવાયેલ, શ્રી સીમંધર સ્વામીના જિનપ્રસાદ માંથી નવેસર કરી તેમાંથી પુનઃ પ્રતિષ્ઠા કરીને જિનાલયમાં શાસન રક્ષક શ્રી ઘંટાકર્ણ મહાવીરની અલૌકીક મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જિનપ્રસાદના આ સ્થાપત્ય પાછળ લગભગ એકાદ લાખનો ખર્ચ થવા પામેલ, આ ખર્ચને મેળવી આપવામાં મુંબઈ નિવાસી શ્રી પનાલાલ બી. શાહ (જે. પી.)એ ખૂબ જ પરીશ્રમ લીધું હતું. અને ભવ્ય એવા એ પ્રસાદના કામકાજની સંપૂર્ણ જાત દેખરેખ શ્રી અંબાલાલભાઈ નગીનદાસ ઘૂસાએ રાખી હતી, પ્રતિષ્ઠા સ્થાપનના આ મહામુલા મહોત્સવ નિમીતે બૂડ સિધચક્ર મહાપૂજન, બૃહદ્ માતરી સ્નાન, શાંતનાત્ર, અઠ્ઠાઈ મસર્વ, ભાવના છે. ઘણા જડબબાલી કરવામાં આવેલ. શાંતિનાવને નરોડે પણ ખૂબ જ મોટો અને જે મને જૈને તરોમાં ભારે જનમેદનીની ડિપૂર્વક ચડે હતા. ધર્મના આ માંગફિક અવસરને શાસ્ત્રીમ રીતે સફળ બનાવવા માટે વિજાપુર નિવાસી શ્રી ભીખાભાઈ કાળીદાસ દેશ, સાણંદ નિવાસી શ્રી લસુખભાઈ ગોવિંદ મહેતા, શ્રી કાંતિલાલ રાયચંદભાઈ મહેતા, અમદાવાદ નિવાસી શેર દલાલ શ્રી લાલભાઈ કુલચંદભાઈ ધૈયા, શ્રી જશવંતલાલ ગીરધરલાલ શાહ ૨૫ને “બુદ્ધિપ્રભા”ના માનવતા તંત્રી થી ભીલદાસ કેસરીચંદ પંડિત તથા તેમના સુપુત્ર શ્રી યશવંતભાઈ અત્રે પધાર્યા હતા. અને સારાય સમારંભને સંગીતના સુમધુર સ્વરેથી ભાવના સમર વાર મુંબઈથી શ્રી દેવેન્દ્રકુમાર પધાર્યા હતા. આ ઉપરાંત શ્રી મનુભાઇ આદિ ભાઇઓએ પણ ખૂબ જ રસ લઈ આ સમારોહને ભારે ઉત્સાહથી સફળ બનાવ્યું હતું, તેમજ પ્રસાદમાં પ્રભુ મૂર્તિ. એનાં પ્રતિષ્ઠાપનમાં નીચેના ભાગે લાભ લીધા હતા. શ્રી સીમંધર સ્વામી શ્રી ચુનીલાલ ઉત્તમચંદ વોરા | મૂળ નાયક ) શ્રી મહાવીર સ્વામી શ્રી લક્ષ્મીચંદ નગીનદાસ શ્રી શીતલનાથ સ્વામી, ચુનીલાલ ઉત્તમચંદ વહાર શ્રી પાર્શ્વનાથ ભગવાન, કાંતિલાલ મણીલાલ શ્રી વાસુપૂજ્ય સ્વામી, મુળચંદભાઈ લલ્લચંદ વજદંડ પણ, અંબાલાલ નગીનદાસ ધૂસા કલશ રેપણ, કાંતિલાલ મલાલ શાંતિ મળશ, મહેરચંદ છતારામ શ્રી ઘંટાકર્ણ મહાવીસ્ટ, અંબાલાલ નગીનદાસ ઘૂસા અને પ્રસાદનું ઉદ્દઘાટન શ્રી એન બાબુલાલ આવું થતું. પ્રતિષ્ઠા સ્થાપનાને આ મંગલ અવસર ભારે ઉમંગ અને ઉલ્લાસથી પવિત્ર વાતાવરણમાં શરૂ થશે
SR No.522119
Book TitleBuddhiprabha 1961 05 SrNo 19
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size906 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy