________________
એવું કરી આપે ખરાં?
ના, માજી, આપણા દેશમાં એવું ક્યાંય નથી. એ તે દૂર દૂરના દેશ ની વાત છે. ક્યાં એ આંહી ન બને.” - અમથીમા એમ તે સમજુ હતાં, એટલે વાત સમજી ગયા.
ડા દિવસ પછી રામ તન સા થઈ - હવે એમને ઘેર જવાત રજા મળી ગઈ. બીજ દિવસની પરેડે મા-દી જવાનાં હતાં, પણ તે રાતે અભીમાને ઊંઘ ન આવી. | મનમાં થયાં કરતું હતું કે આ નર્સ બહેને બહુ ચાકરી કરી છે, એને બદલે કઈ રીતે વાળવે ? એકબાજુ બદલે વાળવાની તીવ્ર ઈચ્છા હતી, બીજી બાજુ ગરીબી ખાઈ રહી હતી. રામના ગયા મહિનાના પગારમાંથી બચેલા પાંચ રૂપિયા સિવાય પિતાની પાસે બીજું કાંઈ નહતું. અને વળી એટલા રૂપિયા આપવા, તે આ ખરેખર ગરીબ પણ મનની મેડી એવી આ ધાને બહુ ઓછા લાગ્યા.
મને માએ પૂછયું, “આપણે આ ન બહેનને શું આપીશું ?
રામ પણ વિચારમાં પડી ગયા. કારણ કે એની પાસે તે એક કાણી પાઈ પણ નહતી. ડી. વાર પછી તેણે જવાબ આપે.
બા, આ મહિનાના સોળ દિવસ ચડ્યા છે, પણ એ તે હજી આવે ત્યારે.' વળી પાછા બોલ્યો, આપણે ઘેર પણ કંઈ ભેટ આપવા જેવી ચીજ નથી. નહિતર એ પણ આપીએ. - બહેનને કંઇક સંભારણું આપી જવું હતું પણ પાસે પાંચ રૂપિયા સિવાય કાંઈ નહતું. નર્સને પણ અમથા જેડે પ્રીત બંધાઈ ગયેલી. એટલે બીજા દિવસે સવારના મા-દીકરાને વળાવવા માટે આવી પહેચી,
અમથીબા જતાં જતાં એટલાં બધાં ગળામાં થઈ ગયાં કે તેમનાથી કંઈ બેલાયુંજ નહિ. છેવટે પાર્વપિયાની નેટ કાઢી એના હાથમાં મૂક્યા
ધામાં, ત્યાં તે એ ચપળ બાઈ કેટલાક ડગલાં પાછળ હડી ગઈ અને બેલી, “એવું કરે તે ભાઇ દીકરાના સ.મ..”
ત્યાં તે એકદમ અમથીબાએ એના મો પર હાથ દઈ દીધો અને કહ્યું. “એવું ન બેલશે, તમારે પણ એકને એક છે. પણ, મારા જેવી ગરીઅને આવું રાખો. હું બીજું અત્યારે શું આપું?
નર્સે કહ્યું, “ના, માજી ! એનું ન હોય. અમારે તે અમારી ફરજ બજાવવાની હેય. એમાં જ બધું આવી નય. એ કંઇ ઉપકાર નથી, એ તે અમારું જીવન છે.”
શું ખરેખર આવા ફરજના ભાનવાળા માણસો હશે ખરા? હેય કે ન હોય પણ આઠી આ એક બાઈ તે હતી !
નર્સે અમથીમાના રહેઠાણની એકકસ માહિતી લઈ લીધી. કદાચ કોઈ વાર જવાનું મન થાય.
તે મા અને દીકરી નથી છૂટાં પડયાં. અમથામા તેને ભેટયાં, ખૂબ આશીર્વાદ આપ્યા અને કર્યું “ રીકરી આવજે.'
દરરોજ બેન’ કહીને બેલાવતાં અમથામાથી આજે “દીકરી” એલી જવાયું :
રામ બોલ્યા : બહેન ! આવજે !'
અંધ દીકરાને દેરી જતી માને, નર્સ ક્યાંય સુધી જેમાં કરી. દીકરાને લઈ જતી વૃદ્ધા પાસે આનંદ કંઈ અને જ હતું. આજે તે જગા તીને પાછી વળી હતી !
રામલે નાના હતા ત્યારે દળણાં દળાને જીવન નિર્વાહ ચલાવતી અમથીમાએ રામ કમાતે ય, ત્યાથી ઘટી છોડી દીધેલી. ફરીને એ જ અવાજ તે એ જ રણકે આજે કેટલાય વર્ષો પછી શરૂ થશે. પણ વર્ષો પહેલાંના એ ઘટીના અવાજમાં યુવાન વૈધવ્યનું જોર હતું આજે એ અવાજમાં વૃદ્ધ વૈધવ્યને થાક હતો ! પણ તે સિવાય છુટછે પણ નહતે.