________________
તા. ૨૦-૪-૬૦
બુપ્રિભા - - -
રાજાધિરાજ
: લેખક શ્રી પ્રકાશ જૈન ગારીઆધારકર પ્રેમદીપી
દેવોની નગરી અલકાપુરી તે કોઈએ જોઇ નેતા પટ મેટા શાહ સોદાગરો વાત કરતા કે, ભાઈ અલકાપુરી જોવી હોય તે એક વાર રાજગૃી જજે.
આ એક અલકાપુરી બનેલું રાજગૃતિ ! મને ઘનું પ્રતાપી પટનગર એના વોભવશાળી બજારો વચ્ચે જારે નકંબલના વેપારીઓએ પોતાના સાંદ્રયાને ઉભા કર્યા ત્યારે સમી સાંજ થતી જતી હતી
રાજહિના ઉચા ઉંચા પ્રાસાદે પર સંધ્યા રંગબેરંગી સાલું ફરકાવી રહી હતી. અને રાજ દરવાજે પાઘડિયાં હમણાં જ આરંભાયા હતાં રાજાછના બગીચામાં સૂર્યમુખી ફૂલ પણ હમણાંજ પૂર્વ
માં ફેરવી ગયાં હતાં. તે રાજાજીનું શયનાગાર શાભાવવા દાસીઓ મંદાર પુષ્પની માળાઓ જલ્દી જલદી ગૂંથવા હરિફાઈ આદરી બેઠી હતી.
જોઈ લીધી એ અલકાપુરી થાક્યા ભાઈ આ ગામના લોકોથી સોળ સોળ રત્ન કંબલમાંથી એકનેય ભાર ઓછો ન થયો!” સાંઢિયા દેરીને નગરના દરવાજા તરફ પાછા ફરતે એ શાહદાગર આ નગરી પર માઠું લગાડી રહ્યો હતો. ચીન જેટલે દૂર દેશાવરથી એ રેશમ આપ્યું હતું ઇરાનની અમૂલખ થયું એના પર ચઢાવી હતી. રત્ન કંબલ જોઈ ભલભલા વેપારીઓ છકડ થઈ જતા. સહુ એકી. બીજે કહેતા “ભાઈ રાજગૃહિ જા ! ત્યાં કોઈ કદરદાન મળશે”
શાદાગરની નિરાશાને પાર નહેતે એ નગરીને અને પિતાના ભાગ્યને દેવ દે દરવાજ ભણી જતું હતું, એ વેળા એક સ્ત્રીએ આવી વિનંતિ કરી.
* “શાહ સોદાગરજ જરા થોભે! મારે માલિકને ખબર કરી પાછી આવું છું કદાચ એ તમારી બધી રત્નકંબલે ખરીદી લેશે ” સેદાર હો. એને આ સ્ત્રી ઘેલી વાગી એણે પ્રશ્ન કર્યો.
પગલી તારે માલિક કોણ? અને મારા રત્નકંબલની કિંમત જાણે છે ?”
" મારે માલિક નગરશેઠ શાલિભદ્ર, | કિંમત જાણવાની મને પરવા નથી કૃપા કરીને ક્ષણ વાર છે !'
દાસી ઉતાવળે પગલે રાજગૃહિના પૂર્વ ભાગમાં આવેલ વિશાળ પ્રાસાદ તરફ ચાલી ગઈ શાહ સદાગર કેવળ કુતુહલ ખાતર ક્ષણ વાર ઉભો હતે થેડી વારમાં તે પેલી દાસી આવતી જણાઈ.
“ સેદાગરજી પધારે! અમારા માલિકના માતુશ્રી આપને લાવે છે. માલ જેટલું હોય તેટલે સાથે લાવશે !
ભલે ભલે!” શાહ સોદાગરને દાસીના બેલવા પર વિશ્વાસ નહોતા છતાં કૌતુક ખાતર એ એની પાછળ ચાલ્યો.
બંને જણાં વિશાળ મહાલયના દરવાજે આવી પહોંચ્યા શાહ સોદાગરે પૃથ્વીના પડ વીંધી નાખ્યાં હતાં. અજબ દેશમાં ફર્યો હતે. મેટા માંધા તાઓને મળ્યો હતો, પણ આ મહેલની સાહ્યબી અને ઠાઠ જોઈ અજાયબ થઈ ગયો. આ મહાલય સંગેમરમરને હવે, રવેશ સોનાથી રસેલા હતા. ગેખમાં રત્ન મણિ, માણેકનું જડતર કામ હતું. જમીન પર ઈરાનઅરબસ્તાનમાં પણ અલભ્ય એક જરિયાનની જાજમ બિછાવેલી હતી.
પણ રાજદના આં નિષ્ફળ ગયે. રાજગૃહિને રાજાજીએ તે સ્પષ્ટ કહ્યું “આવા બહુ મૂલ્ય વસ્ત્રો ખરીદી પ્રજાને માથે હું ભાર લાદવા માંગતા નથી” અને જે વસ્તુ ખરીદવાની હિંમત ખુદ રાજાજી ન કરી શકે, એ ખરીદવાનું સ્વપ્ન બીજું કાણ માઈ શકે ?