SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૬-૪-૨૦ બુદ્ધિપ્રભા ભગવાન મહાવીરનો સંદેશ – મુનિ શયાગરજી ,, અે બુદ્ધિપ્રભા ” ના યાચકો સમક્ષ પ્રેરક્ર મુનિશ્રી કૈકેકયસાગરજી ભગવાન મહા વીરના મદેશા રજી કરે છે જે જીવનમાં ઉતારવા જેવા છે. -ત'ત્રીઆ ૧ સુખી થવું હોય તો ખીન્નને સુખી કરતાં શીખા ૨ લક્ષ્મીના સદૃશ્ય કરવા હાય ના સ્વધમાં ભાઈ બહેનેાના ઉદ્ધાર કરવામાં પ્રથમ ધ્યાન આપે. 2 તમારા બાળકાને સદાચારી ખતાવવા હોય તે ધાર્મિક અભ્યાસ કરાવે. ૪ વીતરાગના શાસન ઉપર સાચા પ્રેમ હોય તે1 ધર્મસ્થાનમાં રહેલા ગડા દૂર કરગર ૫ તમારે દુઃખ ન જોઇતુ હોય તે બીજાને દુ:ખા કરશે નહિ. હું તમારી બહેન પર કાર ખરાબ દી કરે તે તમને ન ગમતું હોય તે તમેા કાઈ બહેન પર ખરાબ દી કરો! નિહ. 9 તમો વડીલ થયા હા તા રાત્રે સ કુટુંબને સદુપદેશ આપે. ૮ ડાની બનવું હોય તો બાને અભ્યાસ કરાવે, - સન્માર્ગ જાણવા હોય તો પુસ્તકો વાંચો, ૧૦ જીવન નિર્મળ અનાવવું હોય તો સારા માણુસાની સાબત કરશ ૧૬. દુરાચારી ન બનવું હાય તો ખરાબ માણુસા સંગ કરવો નિહ. ક્રૂર કુસસ્કારાને જીવનમાં પ્રવેશ ન કરવા દેવા હાય તો નાટક સીનેમાને દેખા નહિ. ૧૩ કુંભાર જંતુ મિચ્છામિ દુક્કડ ન આપવુ હોય તે પ્રતિક્રમણ કરતાં પહેલાં વેરી પાસે જઇ અંતથી ક્ષમા માગવાનું ભૂલો! નહિ. 3 ૧૪ તમારી નિંદા તમને ન ગમતી હાય ના તમે પણ કાષ્ઠની નિંદા કરશે! નહિ, હોય તે! તમારે ૧૫ તમારે ભીખારી ન થવુ આવેલ કાઈપણ ભિક્ષુક ખાલી હાથે ન જામ તે ધ્યાન રાખશે.. ૧૬ સોંપ રાખવા ટ્રાય તો પ્રિય વચને ભાલતાં શીખ ૧૭ વિગ્નો નિવારણ કરવાં હોય તો દરેક કાર્ય કરતાં પહેલાં નમસ્કાર મહામત્રનું સ્મરણ કરી. ૧૮ નમસ્કાર મહામંત્રના પ્રભાવ દેખાડાય ના આંક હાથી ન કરે. ૧૯ તમારી વસ્તુ ચોરાતાં ન ગમનું હોય તે તમા પણ માલિકની ર્ા વિના લેવાની ભાવના પણ કરા નહિ, ૨૦ દરને નમવાની ઇચ્છા હોય ના રાગ વિનાના દરને નમસ્કાર કરશે. ૨૧ ગુરુને નમવાની ઇચ્છા હોય તો પચ માત્રતને ધારણ કરનાર ગુરુને નમન કરો. ૨૨ ધર્મને સ્વીકાર કરવાની હોય તો દયામય ધર્મ તે સ્વીકારશે. ૨૩ કુટુંબની આબાદી ઇચ્છતા હો તે ઋણ કરી નહિ. ૨૪ સુખી જીવન જીવવું હોય તો પાવક કરતાં વધારે ખર્ચ કરવા નિહ. ૨૫ બળવાન બનવું હોય તે બ્રહ્મચય નુ પાલન કરે
SR No.522106
Book TitleBuddhiprabha 1960 04 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1960
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size909 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy