________________
તા ૨૦-૪-૧:
-
---— બુદ્ધિપ્રભા –
ધર્મ ક્રિયા કરી ન શકે તેવું કઈ કહે તે માની શકાય નહિ. પરંતુ કામ ધધો અળગે કરીને સંત મહામાના સમાગમમાં સિદ્ધક્ષેત્ર જેવી પવિત્ર ભૂમિમાં ધર્મ દિશા સારી રીતે થઈ શકે તે સમજી શકાય તેવી હકીકત છે.
એ સમજી શકાય તેવી હકીકત છે કે બુદ્ધિ પ્રભાને વાનમાંથી પણ બુદ્ધિ સજાગ બને, વિચારે ઉન્નત થાય, ધર્મ કરણીમાં રસ જાગે તેવી વાંચન સામગ્રી મળી રહે છે. અલબત્ત તેનું પ્રમાણ કેટલા ટકા તે તે વ્યકિતગત વાંચનાર પોતે જ પીછાણી શકે. એ અંગે વાંચકે વિચારે અને આચરણમાં મુકી તંત્રીશ્રીને લખી એવો વિભાગ ચાલુ કરે તે પારા- શીશી પખાઈ ળય. બાકી તે ટીકા કરનારા દીક્ષા છેડીને ફરીથી સારી બનવાની વાતને વેગ આપી
પોતાની વાણુ સાચી ઠેરવવા પ્રયત્ન આદરે અને ગુણગ્રાહી, સારી કાર્યવાહી કરનાર, ધર્મ ક્રિયામાં આગે વધનાર, સંયમને દીપાવનારના દૃષ્ટાંત ધ્યાનમાં Rખી જીવનને આગે વધારવામાં અને ઉચ્ચતા પ્રાપ્ત કરવામાં ધ્યાન આપે. વિદ્યુતવાણી વહાવવાને શુભ આશય એજ છે, એને લગતી શબ્દ સામગ્રી તૈયાર કરતી વખતે લેખક અને વાંચતી વેળાએ વાંચકને શુભ કારણી કરવાની ભાવના વિકસે, બનતા બનાવોની હારમાળામાંથી સારી શીખ મળી રહે અને પ્રગતિ પ્રેરક કાર્યવાહી કરવાની તમન્ના જાગે એજ આશા ઉભવે છે. કંઈ લાખે નિરાશામાં અમર આશા છૂપાઈ છે એ ન્યાયે અÍણમ ઝંઝાવાત, વિતંડાવાદ, વિખવાદ મુસીબતમાંથી સાચે માગ મળી રહેશે તે તંત્રીઓની તમન્ના પણ પૂર્ણ થશે અને બુદ્ધિપ્રભાનું પ્રકાશન પ્રેરણાદાયી લેખાશે.
શ્રી ઘંટાકર્ણ – મહાવીરદેવ
સ્વ. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરે ધણા વર્ષો પૂર્વે શ્રી ઘંટાકર્ણની સ્થાપના ગુજ. રાત વિનપુરની નજીક મહુડી (મધુપુરી) ગામે કરી છે તે ન તો સારી રીતે જાણે છે. તે પછી તે મુર્તિની સ્થાપના (1) મુંબઈ પાયધુની ૨) મુલુંડ (૩) ભાયખલા (૪) ધોલેરા બંદર (૫) સુરેન્દ્રનગર ૬) અમદાવાદ (છ માસર વગેરે સ્થળે થયાનું જાણવામાં છે. ઇ માગા, ક વગેરે સ્થળે તેની સ્થાપન થવાની છે તેના સમાચાર મલ્યા છે.
સ્વ. ગુરૂછીએ ધાર્મીક શંકા સમાધાન નામે બુક ધણ વર્ષ ઉપર (સં. ૧૮૦૧માં) મંડળ મારફતે પ્રગટ કરાવેલ છે જેમાં શાસ્ત્રીય રીતે સર્વ પ્રકારની શંકા સર્વેનું સમાધાન કરેલ છે. શાસન, રક્ષક અને સમ્યક વધારક તથા સંકટ નિવારણ માટે તેમ તેમની પ્રખ્યાતિ ખુબજ થવા પામી છે. દેશ-દેશાંતરેથી છેટે છેટેથી ભાવિકો દર્શનાર્થે આવતા રહ્યા છે. મજકુર પુસ્તકની એક પણ નકલ શીલક
ન હોવાથી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે તેની બીજી આવૃત્તિ મોટા ટાઈમે ફેટા સાથે સુંદર રીતે પ્રગટ કરવા નિર્ણય કર્યો છે, જેમાં જ્યાં જ્યાં આ દેવની મુર્તિ હોય ત્યાંના ગામનું નામ, સ્થાપના, સંવત અને મીતી, કાના હસ્તક સ્થાપના થઈ તે હમારી આ બુકમાં પ્રગટ કરવા ઈચ્છીએ છીએ. માટે સર્વને ખાસ કરી પૂજય મુનિરાજે અને ગૃહસ્થને વિનંતિ કરીએ છીએ કે તેઓ ઉપરની વિગત લખી લાવે. આ પુસ્તકની કિંમત ૦-૦-૦ રાખવાની છે, પણ જેઓ ૫૦ થી વધુ ન નોંધાવશે તેઓને ૦-- પ્રમાણે આપવામાં આવશે. માટે ઇચ્છી મુજબ નક તાકીદે નોંધાવશે. ઉપર માગેલ સર્વ જવા નીચેના સરનામે લખી મેકલવા.
વિ.
મંત્રીઓ શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ
છે. પર, ચંપાગલી, મુંબઈ C/O જયંતિલાલ લલ્લુભાઈ દલાલ