________________
------બુદ્ધિપ્રભા
–
તા ૨૦-૩-
'
ઊંડા અંધારેથી...
સંપાદક : ગુણવંત શાહ
ચિરંતન પ્રેમ જીવન એ પ્રસંગની ઘટમાળ છે. અને તેમાં એકાદ પ્રસંગ કયારેક એવું બની જાય છે કે માન- નીને એ મહાન બનાવી દે છે.
પિતાજી ગયા.......
વરસ સુધી એમની યાદ નહોતી આવી કોઈ મૃતિ એમની દંગામાં જગી ન હતી પણ એ ગયા
અને એનું આખું અસ્તિત્વ રડી ઉઠયું. જે આને અસ શું એની ખબર ન હતી એ આ આજ આંસુથી લદબદ હતી. જે ચહેરા પર હાસ્ય સિવાય બીજું કંઈ દેખાતું ન હતું એ ચહેરા પર આજ ઉદાસી ઘર કરીને બેઠી હતી,
એના છેડેનું ગાન થંભી ગયું હતું
જવાન સૂનમૂન હતા. એની જવાની આજ વિદાસ હતી.
સૌન્દર્યની ગોદમાં એ સૂતા હતા કે મુલાયમી હાથ એના આંસુ લૂછો રહ્યાં હતાં. બે નિર્મળ અખા એના દુ:ખને પી રહી હતી. હવા થંભી ગઈ હતી, પ્રકાશ થંભી ગયા હતા, વાતાવરણમાં એક ગમગીન શાંતિ પથરાઈ હતી. બા પાસની જ ગતિ કદી કદી સંભળાવી હતી. વચમાં કંગનને ખખડાટ તે તા.
પણ એને જાણે કશું સંભળાતું જ ન હતું. અ કયાંક બાવાઇ ગયો હતો, એની આંખો કયાંક કશુંક શોધતી હૂતી એ વગર ઉંડે ઉતરી ગયા હતા એની બુદ્ધિ કશાક સરવાળા માંડી રહી હતી.
વિતેલા વરસની એણ ગણત્રી કરવા માંડી. મુજરી ગયેલા દિવસની એને યાદ આવી ગઈ
પણ એહ! ક્યાંય મેળ નહેાતે મળને સ્મૃતિ ઝાંખી પડી હતી. યાદ ધંધળી બની હતી. કશું જ સ્પષ્ટ નહેતું થતું
- ક્યાંય એક આછી યાદ સળવળી હતી!
રથ દોડી રહ્યો હતો. એ પશુ કયાંક દેડી રહ્યો છે. અને અચાનક દેટ ની ગઈ! એની આંખે એક મુર્તિ જોઈ લીધી, એ બસ. એ મૂર્તિ એની પૂજા બની ગઈ બે ઘડીને જ એ દર્શન અને છંદગી આખીની સાધના બની ગઈ !!
મને જીદ કરી એ મૃર્તિની, દિલે એની રટ પકડી યોવનની એ જિદ?! કશાની એણે પરવા ન કરી માતાની મમતા એને આડે ન આવી. પિતાને પ્યાર એને વારી ન શકે, બેનેને સ્નેહ એને અટકાવી ન શકે, એના સંસ્કાર પણ એને રોકવા અસમર્થ બન્યા.
અને જવાનોની વ તી ગઈ !...
એક અજવાળી રાત . એના દેવીના મંદિર આવીને બેસી ગયો....
પણ એને શી ખબર કે દેવીને પિતાની જિંદગી સમર્પણ કરતાં એ ખૂદ એને દેવ બની જશે.
સોન્દ ની દેવીએ એનું સ્વાગત કર્યું, એની અએ અનુરાગના કશિ ઢળ્યા. એના હોઠ પ્રીતના શરસંધાન સાંધ્યાં એના મંજુલ સ્વરે પ્રણયને બીન ગાયા.
અને ચાર આનું મિલન ! પવન સળવળ ઠયાં અંતર ધબકી રહ્યાં. ઉમિઓ નાચી ઉઠી. લાગણીઓ ઘેલી બની.
પહેલું જ મિલન ! અને એ ધંધો ભૂલી ગઈ જાત ખોઈ બેઠી. અને એણે એના ચરણોમાં પિતાની જિંદગી સમપી દીધી. એનું આખું અસ્તિત્વ એના કદમમાં ઝુકી પડયું.
એ એની બની ગઈ.
જીવનમાં કેટલીક પળો એટલી મધુર વીતી જાય છે કે કાળના અનંત થર બાઝયા હેય છતાંય પ્રસંગ આવતાં એ એજ પળે બનતી હોય એમ એ નાદબ્ધ બની રહે છે.