________________
તા. ૨૦-૧૨-૫૯
–
– બુદ્ધિપ્રભા –
સરખા (૪) સત્ય તેજ સત્ય સ્વીકારનાર શ્રમણે પાસક બમણ પાસિકા તાંબાના પાત્ર સમાન પિત-
નાને મેગ્ય વસ્ત્ર પણ અન્ન દિવ્ય આદિ અર્પણ કરવા. () ગુણમાં પ્રીતિ- દરેક પ્રાણીમાં રહેલા દેવ દુર કરીને ગુણનું જ વર્ણન કરવું કારણ આપણે સવ દેવથી તે યુક્ત છીએ જ કોઇનામાં કે દે તે કોઈનામાં કેદ છેષ, નિર તે ભગવાનજ હેઈ શકે (૬) શાસ્ત્રનું શ્રવણ-એટલે ધર્મગુરુના ઉપદેશનું શ્રવણ કરવું અને મહાપુના જીવન ચરિત્રાનાં પુસ્તકેનું વાંચન કરવું આ છએ મનુષ્ય જન્મરૂપી વૃક્ષનાં ફળે છે. માટે ભાવભીરૂપ્રાણી એ યથાશકિત છએ. કર્તવ્યમાં ઉદ્યમ ક એ જે ઉદ્યમ ન કરવામાં આવે તે કરી વિનાના આંબાની માફક તેમજ લવણ વિનાના જનની માફક તથા નાક વિનાના મુખની માફક મનુષ્ય જન્મ નિરર્થક છે. દેશના સમાપ્ત થયા બાદ સર્વે પિતાને યોગ્ય નિયમે ગ્રહણ ક્ય રાજાએ પણ સમ્યફ સહિત બાર વન બીકાર કર્યા. રાજાઆદિ નગરમાં પધાર્યા ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરતાં. મારમાએ એક પુત્રને જન્મ આપ્યો આખા નગરમાં જનમહેસવ ઉજવાગે ત્યારપછી પુત્રનું નામ દેવસેન રાખવામાં આવ્યું પરોપકારમાં પરાયણ એવા રાજાએ પડીની જગ્યાએ એક સુંદર મંદિર બંધાવ્યું તથા દાનશાળા ખોલી અને અતિથિઓને દાન આપવું શરૂ કર્યું એક દિવસે રાજારાણી ઉદ્યાનમાં જઈ રહેલ છે તે સમયે એક કઠિયારો કોને ભારે લઈ આવે તે સામો મને રાણી તેને દેખીને મૂછ ખાઈ પડી ગઈ અને અને જાતિસ્મરણ જ્ઞાન થયું તેથી પિતાના પૂર્વ ભવને સાક્ષાત નજર સમક્ષ દેખ્યો શુદ્ધિ આવ્યા પછી રાજાએ કારનું પૂછ્યું શું કહે પૂર્વભવમાં મારા પતિ હતા તેથી આ કડિયાને દેખી મૂઈ આવી હતી. એક વખત અમે બન્ને જંગલમાં લાકડાં લેવા ગયા હતા ત્યાં એક પ્રતિમાને દેખી મેં
સ્તુતિ કરી, મારા પતિને જણાવ્યું કે તમે પણ ભગવાનનું ભજન કરો કે જેથી આપણું દુ:ખ નાશ થઈ જાય ત્યારે તેમણે આવેશમાં આવી જઈ જવાબ
આપ્યો કે અરે અભાગણી પત્થરનાં પુતળાં પુજવાથી દુઃખ નાશ થતું હશે. એમ કહી ભગવાનને તિરસ્કાર કરી ચાલતા થયા. ત્યાંથી મરણ પામી ભગવાનની ભક્તિના પ્રભાવથી હું આપની રાણી થઈ અને મારા પતિ ભગવાનની આશાતના કરવાથી આવી દુઃખી અવસ્થાને પ્રાપ્ત કરી. આ સાંભળી
જાએ કદિયારને ધર્મમાં જેવા ઘણું સમજાવ્યું. છતાં માન્યું નહી છેવટે રાજાએ તેને હું ધન આપી વિદાય કર્યો, અને રાજા પણ સમભાવને ધારણ ક ઉલ્લાનમાં કીડા કરી પાછા ફર્યા. પુત્ર
ગ્ય ઉંમરને થતાં રાજપુત્રી સાથે લગ્ન કર્યા. વૈરાગ્ય રંગથી રંગાયેલા એવા રાજાએ પોતાના પુત્ર દેવસેનને ગાદી ઉપર બેસાડી રેગ્ય શિખામણ આપી રાજા અને રાણી અને સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી નવપૂર્વને અભ્યાસ કર્યો તથા તપશ્ચય કરી કાયાને સુકાવી તે સાથે સાથે કવાને પણ નિર્બળ કરી છેવટે અનશન કરી કાળધર્મ પામી અને પ્રાણત-નામના દશમા દેવલેકમાં ગયા. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં દેવપાલ રાજાનો જીવ તીર્થકર થશે અને મનેરમા રાણીને જીવ તેમના ગણધર થશે. અને મોક્ષ નગરીમાં પ્રવેશ કરી જન્મમરણના દુ:ખ ટાળી અખંડ સુખના ભક્તા થશે. માટે શુદ્ધ ભાવનાથી સંસારની પુગલીક ઇચ્છા વિના કોઈપણ નિયમ પ્રાણના ભોગે પાળવામાં આવે તે આપણે પણ દેવપાલની માફક આલોક અને પર્લોકના સુખ ભગવી અંતે મેક્ષતા શાશ્વત શાંતિના ભોગી બનીએ. છે શાન્તિઃ- ( સંપૂર્ણ )
| જાહેર ખબરના ભાવે
પેજ વાર્ષિક છમાસિક ત્રિમાસિક માસિક | ૧ ૧૨૫ હપ ૪૦ ૧૫ | | હા ૩૫ ૪૦ ૨૦ ૮
૬૦. ૨૩ ૧૩ ૫ ! ૧૮ ૨૫ ૧૩ ટાઈટલ પેજ તથા અન્ય કંઈપણ માટે પત્રલ્પવહાર કાર્યાલયના સરનામે કરે.