SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ક્રમચાગી મહાત્માએ બુદ્ધિપ્રભા અત્યારે આપણે જોઇએ છીએ કે વાંચન શું વધ્યુ છે, પરંતુ તે વાંચનમાં કેટલુ' ઉપયોગી અને કેટલુ નિરૂપયોગી, કેટલુ' ગ્રહણ કરવાનું અને કેટલું' જાણવાનુ અને કેટલુ ભુલી જવાનું તેના વિચાર કરવામાં આવતા નથી. ભગવાન મહાવીરે કહ્યું છે કે એક જાણ્યું તેણે નણ્યુ' ( મો નાગર સવ્વ જ્ઞાદ) જેણે પોતાના આત્માને જાણ્યા તેણે બધાના આત્મા પાતાના જેવાજ છે તેમ જાણ્યું જીંદગીમાં તેજ જાણવાનું છે. પૂન્ય યાગનિષ્ઠ રેનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી તેનું જીવન જીવી જાણ્યા. પોતાના આત્માનું કલ્યાણ કર્યુ અને મુમુક્ષુઓને માટે પોતાના પ્રથાના અમૂલ્ય વારસા મુકી ગયા, અને તામ અમર કરી ગયા. તેમના પ્રથામાં અમુલ્ય રત્નો ભરેલા છે. તે જ્ઞાન અમુલ્ય રત છે, ખાકી ભૌતિક ચીજો તે વિનાશી છે. ધન, સંપત્તિ, સ્થિતિ, સત્તા, સુખ, દુ:ખ વીગેરે કો આવે છે અને જાય છે. આપણે જોઇએ છીએ તેમાથી કાંઈ ભેગુ આવવાનું નથી તે પણ સા કાઈ જાણું છે, છતાં માદ છૂટતા નથી, અને તે કર્મનું ખધન કરાવે છે. પુર્વ જન્મતા કમ મુજબ જીવન મળ્યુ છે, અને પ્રારબ્ધ પ્રમાણેજ દરેકનું વન અને વહેવાર ચાલવાના છે. તેમાં ફેરફાર કરવા !! સમય નથી. તેમ છતાં મનુષ્ય હુ`પણાના મદમાં પોતાને સ્વભાવ ધમ' ભૂલી જઈ વિભાવ કર્મમાં મશગુલ રહે છે તે જીવનનુ ખર્ લક્ષ ચારાસીના માહજ કામ કરી શકતા નથી. અને તેથી ફેરામાં રખડવું પડે છે. તા. ૨૦-૧૧-૫ લેખક : મણીલાલ હા. ઉકાણી શું આ લેખના લેખક શ્રીયુત મણીલાલ ભાઈ હાકેમચંદદાણી સ્થાનકવામાં જૈન સમાજના લગ્ પ્રતિષ્ઠિત તેમજ સૌરાષ્ટ્ર વષા મંડળના પ્રેસીડેન્ટ છે. પોતાના વનમાં માનવતા, ન્યાય નીતિમતાના ઉચ્ચ સુત્રાને અપનાવ્યા છે. સાંપ્રદાયિકવાદની દિવાલને દફનાવી સત્યના વેષક બની સર્વશ્વના ગુણાનુપ્રાહી છે. ત્રુદ્ધિપ્રભાના પ્રથમ અંક માટે પોતાની કૃતિ મેકલી અમેતે આમારી કરેલ છે, તેમજ અવરનવાર આ પ્રમાણે લેખા માલતા રહે તેવી અભિલાષા. –શ્રી] M. A. LL.B. Advocate ( રાજકેટ ) ભારત તે! આ દેશ છે. અને ત્યાંજ કવળી. તીર્થંકરા, સિદ્દો, સંતે અને અનેક મહાત્માએ થઈ ગયા છે. તેમના જીવનચિરત્રા વાંચા, તેમાંથી ગુ શીખવાનુ મળશે અને તેમાંથી મેધ લઇ તેમના સિદ્ધાંતેને અનુસરીને ચાલવાને નિશ્ચય કરો તો આ જીંદગીમાં તો સુખ અને શાંતિ મળશે, પરંતુ બીજી જીંદગીમાં પણુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકાશે. નીતિ ધર્મના પાયા છે. જ્યાં નીતિ નથી ત્યાં ધર્મ ટકી શકેજ નહિ. દયા ધર્મનું મુળ છે. અહિં સાના સિદ્ધાંતમાં નીતિના બધા તત્વો આવી જાય છે, પૂજ્ય ગાંધીજીએ અહિંસા અને સત્પના તોબળથી અંગ્રેજ જેવી મહાન સલ્તનતને યુદ્ધ કર્યો વિના ભાગી જવાની પ્રેરણા આપી અને દેશ સ્વતંત્ર થયા, પર'તુ તે સિદ્ધાંતો અત્યારે જોવામાં આવતા નથી. શ્રીમદ્ પૂજ્ય યુદ્ધિસાગર સૂર્રીશ્વરજી મહારાજે કર્મયોગના ગ્રંથ લખી વિશ્વ ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેઓ ખરેખરા યાગી હતા અને જીવનની એક ક્ષણ પણ નકામી જવા દીધી ન હતી, રાજ બબ્બે પેન્સીલ ઘસાય જાય તેટલું લખ્યા કરતા હતા અને તેથી ૧૦૮ ઉપરાંત ગ્રંથ લખીને દેશ ઉપર મહાન ઉપકાર કરતા ગયા. આવા ગ્રંથી દર વાંચવા જોઇએ અને તેમાંથી જ્ઞાન લઈ ઉપયેગમાં મૂકવું જોઇએ. મહાવીર સ્વામીના વખતમાં ૪- કરાડ જૈ હતા. અત્યારે આ દશ લાખ માંડ હશે અને તેમાં પણ જૈન ધર્મના સિદ્ધાંતોને ઋણુ કરીને જીવનમાં ઉતારનારા તેા કેટલા હરશે તે વિચારવા જેવુ છે,
SR No.522101
Book TitleBuddhiprabha 1959 11 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1959
Total Pages30
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy