________________
બુદ્ધિપ્રભા
હમારૂ જીવન ઉચ, રસીક, પ્રેમી અને ભક્તિવાન કરવું છે? તે આજેજ મગાવ-ને જરૂર વાંચે !
શું? નવયુગના નવ યુવાનેના જીવનના પિષણરૂપ
સર્વોત્તમ સાહિત્ય નજીવન.
(નિબંધ સંગ્રહ) વડેદરાના સાહિત્ય રસીક દિવાન સાહેબ મે. મનુભાઈ નંદશંકર મહેતા એમ. એ. એલ એલ. બી. એમને સમપિત તથા વિદુષિ શ્રીમતી અ, સિ. બહેન શારદા મહેતા બી. એ. એમના વિદ્વતાભર્યા ઉઘાત સાથે બહાર પડેલ આ પુરતકની પ્રથમવૃત્તિ માત્ર બેજ માસમાં ખલાસ થવાથી બીજી આવૃત્તિ હમણુંજ પ્રકટ કરવી પડી છે. - કલકત્તાનું સુપ્રસિદ્ધ મર્ડન રીવ્યુ, સાહિત્ય, ચંદ્રપ્રકાશ, ગુજરાતી પંચ, જન, બુદ્ધિપ્રકાશ, સયાજી વિજય આદિ માસિક તથા અઠવાડીકેના ઉત્તમ અભિપ્રાય ધરાવતું આ પુસ્તક વદરા રાજ્યનાં તમામ પુરતકાલ માટે મંજુર થયેલું છે.
(૧) પ્રેમમિમાંસા. (૨) સૂઝતત્વજ્ઞાન. (૩) મહાકવિ ડેન્ટેનું જીવન. (૪) કાલિદાસ ને ભવભૂતિની તુલના. (૫) કાવ્યદેવીને દરબાર. (૯) મહાકવિ ફિરદૌસી. (૭) તથા ભરતખંડ કે આર્યાવર્ત આ સાત નિબંધરથી વિભૂષિત નવજીવન એકવાર અવશ્ય વાંચે.
લાયબ્રેરીને શણગાર! શ્રી તથા પુરૂષનું આભૂષણ! કીમત-કાચુ પુષ્ઠ રૂ. ૦-૧૨૦, પાકુ પડું રૂ. -૦-૦૦
લખે – મણિલાલ મો. પાદરાકર. તંત્રી–ખેતી અને સહકાર્ચ ત્રિમાસિક વડેદરા રાજ્ય.
વડોદરા-કેઠીપેળ.