________________
૧૫૦
બુદ્ધિપ્રભા
સર થઈ. તે બોલ્યા “શું ? તમે એમ માને છે કે હું તેની વિરૂદ્ધ લખાણ કરવામાં બીનું છું?”
- લાવણયે કહ્યું “ના, ના, હું તે માત્ર એમ માનતી હતી કે આપે હજી આપના આશા યુક્ત સરતના મેદાનને બચાવવાનો પ્રયત્ન મૂકી દીધો નથી. તમે જાણે જ છે ને કે “જીવતે નર ભદ્રા પામશે !”
હું એને ભય રાખું છું એમ તમે ધારે છે ને? ઠીક, તમે જોશે. એમ કહી તે તેને પ્રત્યુત્તર લખવા બેઠે. તે લખી રહ્યા ત્યારે લાવ અને નીલરને તે વાંચી , અને કહ્યું “હજી તે બરાબર સખ્ત નથી. આપણે તેમને તીખે ને તમતમે જવાબ આપવું જોઈએ. કેમ નહિ કે?” અને તે બન્નેએ તેને સુધારવાનું કામ હાથ ધર્યું. તે આ પ્રમાણે થયું “જયારે આપણે સંબધીજ આપણે શત્રુ બને છે ત્યારે તે કઈ અન્ય માણસનાથી ઘણેજ નુકશાનકારક નીવડે છે. રૂશીઅન અથવા સરહદપર વસતા પડાણ કરતાં પણ એંગ્સ ઈન્ડીઅને, ગવર્મેન્ટના ખરાબમાં ખરાબ શત્રુ છે. દેશના લેક અને ગવર્મેન્ટની વચ્ચે મિત્રીની ગાંઠ સજજડ થવામાં તે લકે મોટી આડખીલી છે. પ્રા અને રાજ્યકતા વચ્ચે સારી લાગણી ઉપજાવનાર તે કેસ છે, જેણે તે માટે રીતે ખુલ્લે કર્યો છે. તે રતાની અંદર ઍલે ઈડીઅન પત્રો પિન તાની જાતને કાંટા સમાન વચ્ચે રેપી છે. વિ. વિ.”
છે કે નભેદને ભય લાગતું હતું કે આ પત્ર ધણું નુકશાન કરશે, તે પણ તેણે પિતાના માની લીધેલા આ નિબંધથી તે જરા ફેલાતું હતું. તે વખતસર છપાયે અને થોડા દિવસ બધે તેના ઉત્તર, પ્રત્યુત્તર વગેરેથી પિપરે ઉભરાઈ જવા લાગ્યાં અને આખરે જાહેર થયું કે નભેટ બાબુએ કેસમાં જોડાઈ હેટી રકમ ફંડમાં આપી હતી.
છેવટે નભેન્દુએ ના છુટકે એક ચુસ્ત સ્વદેશાભિમાનીની પેઠે વાત કરવા માંડી. લાવણ્ય પિતાના મનમાં હસતી અને વિચાર્તી કે હજી તો ખરા અગ્નિમાં તપવાનું તમારે બાકી જ રહ્યું છે.
એક સવારે જ્યારે નન્દુએ, ન્હાતા પહેલાં તેના શરીર પર તેલને લેપ કર્યો હતો, અને કરોડના ભાગને પહોંચવા આડા અવળે થઈ પ્રયત્ન કરતો હતું ત્યારે એક નેકર ડી. માજીસ્ટેટના નામનું કાર્ડ લેઈ આવ્યું ! અરે પ્રભુ ! એ વળી શું કરશે ? નભેન્દુ આવા તેલવાળા શરીરે જઈને મળી શકે તેમ હતું નહિ. કીનારે પડેલી માછલીની પેઠે તેણે તડફડીઆં માર્યા. બહુજ ત્વરાથી તેણે સ્નાન કરી લીધું, જેમ તેમ કરી કપડાં ધારણ કર્યો અને શ્વાસભેર બહારના ખંડમાં ધા. નેકરે જવાબ આપે કે સાહેબ, આટલીવાર સુધી થેલીને હમણાંજ ચાલ્યા ગયા હતા. નૈતિક ગણિત માટે, આ બનાવટી નાટકમાં તેણે