SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવત મહાવીરની આનાએ. ૧૩૯ જમણવારોની જમવાની પદ્ધતિ શાસ્ર વિરૂદ્ધ છે, તેથી તેમાં સુધારા કરવા જોઇએ એવુ' તમે માના છે, છતાં તેમાં સુધારા કરવાને માટે તમે કઈ ષાર્થ કર્યો છે? પુર સાહ્યકારી અને કો-ઓપરેટીવ તત્વાના જ્ઞાનનો ફેલાવો કરવા રાજ્ય તરફથી પ્રયત્ન થાય છે, તે તો જાણવા જેવા અને લાભ લેવા જેવા છે એ આપ જાણા છે ? સમાજ સેવાના માટે આપણા ધર્મમાં કયાં કયાં ઉંચ તત્વો રહેલાં છે, તે અણુવાને માટે આપ પ્રયત્ન કરશો ? જૈન દહેરાશોની અદર અને ખાહેર માશાતના થાય છે તેથી તે સુધારવા લાયક છે, અને જૈન ભક્તિમાં જે ચ હેતુએ રહ્યા છે, તેથી શુદ્ધ ભક્તિની પદ્ધતિ વધે તેને માટે આપણે કઇ પ્રયત્ન કરવા જોઈએ એવુ. આ૫ના મનમાં આવે છે ? ઉપરની ખાખતા સમધે પશુષણ પર્વના દિવસેામાં આપ સારી રીતે વિચાર કરશે અને તેને માટે કઈ પણુ સંગીન પ્રયત્ન કરશે! તે તે પણ એક જાતનુ ધર્મોરાધન છે એમ મારૂ માનવું છે. તે જરૂર આપ કઈ પણ કરશે. श्री भगवंत महावीरनी आज्ञाओ. ( મળેલું, ) ૧ તત્વજ્ઞાનના અભ્યાસ કરો અને વિચારીને નિર્મળ ખનાવવા પ્રયત્ન કર. ૨ જીવનક્રમમાં ત્યાગ કરવા લાયક, અંગીકાર કરવા લાયક અને ઋણુવા લાયક શું છે? તેના નિર્ણય કરી. 3 પોતાની શક્તિના વિચાર કરો અને શક્તિ મુખ ઉન્નતિમામાં આગળ વધે. ૪ આત્મ વિશ્વાસ રાખો, કોઇના ઉપર આધાર ન રાખો, તમારો ઉદ્ધાર કરવા, એ કેવળ તમારા પોતાના વિચાર, પુરૂષાર્થ અને ઉદ્યોગ ઉપર આધાર રાખે છે. ૫ માન અથવા આલેક કે પરલોકના સુખની ઇચ્છા રાખ્યા શિવાય જેટલુ સત્કાર્ય થાય તેટલું કરે, અમે શું કરીએ ? એવા નિર્માલ્ય વિચાર! કાઢી નાખી પ્રમાદમાં જીવન ન ગુની. ઃ જો તમે ગૃહરથ ધર્મ અથવા સાધુ ધર્મના માર્ગમાં દ્રવ્ય અને ભાવથી શક્તિ મુજખ પ્રયાણ કરશે તો જરૂર મુક્તિપુરીએ પહોંચ્યા શિવાય રહેશે નહિ. * જૈન એસોસિએશન તરથી વડ઼ાદરા જૈ. ત્રે, સને મળેલું સંમેાધન.
SR No.522098
Book TitleBuddhiprabha 1917 11 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size960 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy