SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ બુદ્ધિભા. इनामी हरिफाई. પ્રકરણ ગ્રંથ તૈયાર કરવા માટે નામે. જન એજ્યુકેશનલ બેડ ઠરાવ ક્યો છે કે -- જુદા જાદા વિદ્વાને પાસે નીચેનાં પુરત તેની સામે મુકેલા રૂપીઆનું ઓનરીઅમ આપી હાલની શિક્ષણ પદ્ધતિએ તૈયાર કરાવવાં.” જીવવિચાર રૂા. ૧૦૦, નવતત્વ, રૂા. ર૦૦, કર્મગ્રંથ રૂ. ૩૦૦, દંડક રૂા. ૭૫, બહદ સંગ્રહિણી રૂ. ૧૫૦, ક્ષેત્રસમાસ રૂા. ર૦૦. આ માટે નીચેના નિયમે ઘડવામાં આવ્યા છે ૧. જે જે હરીફાઈમાં ઉતરવા માગતા હોય તેમણે ઉપરના ગ્રંથ પૈકી એક યા વધારે ગ્રં પિતે ચુંટી તે માટે આઠ કુલસકેપ કાગળ જેટલું મેટર નમના રૂપે લખી તા. ૧૫ મી નવેમ્બર ૧૯૬૭ સુધીમાં સેકેટરીપર મોકલાવી આપવું આવશ્યક છે, તેની સાથે પિતે કેવી રીતે કાર્ય કરવા માગે છે, તેનું માર્ગ સૂચન સ્પષ્ટીકારે કરવું. ૨. તે મેટર દરેકનું આવ્યું ઐ સમક્ષ યા બર્ડ જે કમિટી નીમે તે સમક્ષ મુકી તેમાંથી જે જે ચગ્ય જણાશે તેમને આખા ગ્રંથનું કાર્ય સેપવામાં આવશે. ૩. તે પ્રમાણે જે ગંધ તૈયાર થશે તે બેડ પિતાના દ્વારા યા બીજી સરથા યા વ્યકિત દ્વારા છપાવશે. તેની લગભગ પડતર કીંમત રાખવામાં આવશે. તેને કેપી રાઈટ બોર્ડને સ્વાધીન છે એમ સમજવાનું છે. ૪. નમુનાનું મેટર મોકલનારે પિતાનું નામ પિતાના મુદ્રાલેખ સહિત જુદા કાગળમાં જણાવવું. જ્યારે તેમને માત્ર મુદ્રા લેખ મેટરના લેખપર મૂકવે. મોતીલાલ ગિરધરલાલ કાપડીયા, મોહનલાલ દલીચંદ દેસાઈ ઓનરરી સેક્રેટરીઓ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ શેઠ ધરમચંદ ઉદેચંદ જૈન કેળવણી ફંડ તરફથી, આટસ, મેડીકલ, મિવાઈફ ઈન્ડ ટીચર, નર્સ અથવા એવી બીજી કોઈ શાખામાં અભ્યાસ કરનાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રીઓને કૅલરશીપ આપવામાં આવશે. માટે જે સ્ત્રીને સ્કોલરશીપની જરૂર હોય તેણે નીચેના સરનામે લખવું. ૪૨૬: શેખ મેમન સ્ટ્રીટ, મેનેજીંગ ટ્રસ્ટીમુબાઈ, Jશેઠ ધરમચંદ ઉદેચંદજન કેળવણી ફંડ,
SR No.522097
Book TitleBuddhiprabha 1917 10 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1010 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy