________________
વૈદક દષ્ટિએ રિતવર્ષનું પ્રાકૃતિક જ્ઞાન.
૨૬૩ તે. સ્થાવર જંગમરૂપ. જે જણાવ્યું તથા જાણવામાં આવે છે અને હવે પછી જણાશે તે જે બ્રહ્મરૂપ નહિ તે. જે ચીતનથી, બ્રહ્માશ્રીત, દ્રશ્ય, ય, ભાગ્ય, પરિણામ, પરીકિન, દેશકાળ વિનાની, દેશકાળ જેનાં કાર્ય તમપ્રકાશ, જળ વિગેરે તમામ દ્રશ્યનું ઉપાદાન પંચભૂત, પંચ તન્માત્રા, પંચવિષયને સમુહ, દવગુણ અને ગતિનો સમુહ. જીવની દ્રષ્ટિથી વ્યાપક અને બ્રહ્મની અપેક્ષાથી મધ્યમ. નિત્ય પરીછિન્ન, જાગ્રત, સ્વપ્ન, રષ્ટિનું ઉપાદાન, કીરણ, વિધુત, ગુરૂત્વ, લધુત્વ, નામ, રૂપ વિગેરે જેનાં કાર્ય પરિણામ છે. જીવવૃત્તિની વિષય જ્યાં
જ્યાં મન, બુદ્ધિ, ઇંદ્રિય પહોંચે ત્યાં ત્યાં સુધી તેજ સત્તાહીન પણ અહ્મની સમસત્તાથી સત્તાવાળી, સવયવનું ઉપાદાન, નીરવયવ જેવી પ્રકાશ, શબદ, સ્પર્શરૂપ રસ, ગંધાદિ જેને પરીણામ છે. જેનાં કાર્યરૂપ પદાર્થ પરસ્પરની અસરને ત્યાગ, ગ્રહણ કરનાર. લયા (જેમ પ્રકાશમાં તમ અર્થ શૂન્ય જેવું જણાય છે તેમ બ્રહ્માન્તર્ગત રહેનારી.) ય, અચીન, દ્રવગુણ કર્મ; એ ત્રણેના ભેદ અને સંબંધ એ તમામ જેનાં કાર્ય પરિણામ છે. વિકાર ગુણની જનની કાર્ય કારણ તત્વને હેતુ, અનણય જે બ્રહ્મથી વિલક્ષણ છે તે.
મૂળ પ્રકૃતિ, જેનાં નામ ઉપર આપવામાં આવ્યાં છે તે અવ્યક્ત. ત્રણ ગુણની સમાવસ્થા
ઉપર મુજબ આકાશ અને પુદ્ગલ તદન ભિન્ન દ્રવ્યું છે. તેમ બન્નેના ગુણ પર્યા પણ ભિન્ન છે. આકાશ અરૂપો છે. પુદ્ગલ રૂપી છે અને જે શબ્દ છે તે પુલિક છે. કારણ કે –
सदंधयार उज्जोअ, पभा छाया तवे हिआ।
avoid a la, g &ા તુ ક્ષણv અર્થ –શબ્દ, અંધકાર, રત્નાદિકનો પ્રકાશ, ચંદ્ર વિગેરેની કાંતિ, છાયા, તડકે, અથવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલાનું લક્ષણ છે.
આવી રીતે ભિન્ન ભિન્ન દ્રવ્ય હોવા છતાં અને દરેકના ભિન્ન ભિન્ન ગુણે પર્યાય લેવા છતાં “શબ્દ” ને આકાશને ગુણ માનવો એ ને દિવસે દિવો લેઈ કુવામાં પડવા જેવું છે. એવું જૈન દ્રષ્ટિ શી રીતે સ્વીકારી શકે? સામાન્ય બુદ્ધિમાં પણ ઉતરી શકતું નથી.
" (૨) વળી પ્રકૃતિને સઘળાં દ્રવ્યનું બીજરૂપ ગણું સઘળાં દ્રવ્યોને આધેય અને પ્રકતિને આધારભુત માને છે. તેનો પણ જન પ્રષ્ટિ અસ્વિકાર કરે છે.
કારણ કે જૈન દ્રષ્ટિ આકાશને ક્ષેત્રી માને છે અર્થાત સર્વે દ્રવ્યોનો સમાવેશ આકાશ કયમાં થાય છે અને સર્વ દ્રવ્ય આધેય છે અને આકાશ સર્વને આધાર છે. કારણ કે સર્વ દ્રવ્યો આકાશમાં સમાય છે.
(૩) “ આકાશ સિવાય પૂલ થતાં અ ને અવકાશ અથવા ગતિ મળે નહિ તેથી તેની પહેલી જરૂર પડી વાયુ ઉત્પન્ન થતાં તેને ગુણ પણ સ્પર્શ સાથે ઉત્પન્ન થયે વિગેરે વિગેરે........જે માને છે અર્થાત અમુક દ્રવ્ય પ્રથમ ઉત્પન્ન થયું અને અમુકને અમુકની જરૂર પડી એટલે પછી અમુક દ્રવ્ય ઉત્પન્ન થયું જે સ્વીકારે છે તે પણ જન દ્રષ્ટિએ અમાન્ય છે. કારણ કે જે દ્રવ્ય છે તે સત છે અને સત્ છે તે નિત્ય છે, અનાદિ છે. લેખમાં પણ . તે પ્રમાણે સ્વીકારેલ છે. હવે વિચારો કે અમુક પછી અમુક થયું હોય તે તેમાં પ્રથમનીજ અનાદિ ગણાય અને ત્યાર બાદ અન્યની આદિ ગણુય. પરંતુ દ્રવ્ય માત્ર અનાદિ છે તે પછી અમુક પ્રથમ થયું અને અમુક પછી થયું એ કેમ માની શકાય ? અજાયબ જેવી વાત એ છે કે પ્રકૃતિનાં પરમાણુને સતત કાઠી એવી રીતની શી રીતે પ્રરૂપણ કરી છે ?
RE
|
"