________________
કાવ્યyજ.
આયુષ્ય એનાં ક્ષિણ થયાં જ્યમ તેલ દહતિ મશાલ છે,
વ જાણુલે મન માની કુલ જગત કાલ ફરલ છે. કાને ભરાવી કલમ બની અધિકારી જે કેરટ જતા, નિદેશીને દેવી કરી મનમાં મગન થાતા હતા; દેલી કરણુ નિર્દોષીને અંતે થયા કંગાલ છે, જીવ જાલે મન માનીલે કુલ જગત કાલ ફરાલ છે, જન ક કેરા શેર-કાઢે એક મોટી મીલ જે, પૈસા પૂરણ ભેળા કરી કરતા ત્રીયાનાં વીલ તે; બળી ખાખ સાફ થઈ ગયા કહેતા હવે કયાં માલ છે, જીવ જાણુ મન માની કુલ જગત કાલ કુરાલ છે. મુનિરાજ બની કઈ મુનિપર દીલમાં દેખી આણુતા, વીતરાગ પંથે ચાલીને વિતરાગતા નહી જાણતા; એવા મુનિની થઈ સ્થિતિ અમિ વિષે જેમ રાલ છે, જીવ જાલ મન માનીલે કુલ જગત કાલ ફરાલ છે. નદીપુર જેવું તેવું આ યવન તણું પણ પુર છે, અંતે જવું છે ઉડી જેવાં આકડાનાં તૂર છે; તન ધન તથા સગાં તણે નભ વાદળાં સમ તાલ છે, જીવ જાણીલે મન માની કુલ જગત કાલ ફરાલ છે. વાદળ વીષેની વીજલી ક્ષણવાર થઈ વણ સાય છે, તમ માનવીનો દેહ પણ ઉપજી અને કરમાય છે; સમજ્યા વિના એ વાત ન કરતા કરમ વિક્રાલ છે, જીવ જાણીલે મન માનીલે કુલ જગત કાલ ફરાલ છે. દીકરે કદી મરી જાય પાછળ તાત પિક પુકારત, અથવા વધુ મરી જાય તે કરી રૂદન પછીથી વિસારસ્તો: જાણે નહીં પણ આપણે ગાજી રહ્યા શીર કાળી છે, જીવ જાણીલે મન માનીલે કુલ જગત કાલ કરાલ છે. સરવર તણું પાળે ઉગ્યાં જે ઝાડ તેની પાસે જઈ સંધ્યા સમે અવલોકશે તો પંખીડાં જેશે નહીં; એ પંખીડાં ઉડી જશે સુની પડે ત્યાં પાલ છે, જીવ જાણુલે મન માનીલે કુલ જગત કાલ ફરાલ છે. યુવા પછી મળવું નથી કેરી ઉપાયે કોઈને, તે કોણ કેનું સંબંધ છે? જનગણ જરા લે જોઈને; આ કાળ રૂપી સીહ છે બહુ કુર જીભડી લાલ છે, જીવ જાણીલે મન માની લે કુલ જગત કાલ ફરાલ છે. કે નારીનાં-કે નરતણુંકે પંખીનાં કે પશુ તણાં, સંહારી–પેટાવિદારી-ચૂસ્યા રૂધીર બહુજ બીહામણાં; એ અર્થ એની ઉભડી છે લાલ જપ્ત કરાય છે, જીવ જાણુલે મન માર્બલે કુલ જગત 'કાલ કરાય છે.