SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય, ૧. સંયમી તબુ. ૨. વૈદ્યક દ્રષ્ટિએ ભારતવર્ષનુ અનુક્રમણિકા. 910 ... પૃષ્ઠ પ્રાકૃતિક જ્ઞાન. ૨૨ ૩. નિગી અને સુદ્રઢ કેમ થવું?... ૨૬૭ ૪. શ્રી અંતરીક્ષ પ્રાર્શ્વનાથ તીર્થ ૨૮ ૨૧ ... વિષયઃ ૮. કાવ્યજ કળીને ! ૫. દાન ... २६८ ૬. આત્મસ્વરૂપ શી રીતે પ્રગટ થાય ૨૭૧ ૭. સુવિચાર નિઝર ૨૭૫ ખેદજનક મૃત્યુ. ... ... ... કુલ જગત કાલ કરાલ છે. જીવન ગીત. ... અકાર્ય પ્રેમ માટે કાંકાં. પ્રગટને કોઇ તવ માને. ત ૯. સમાચાર. ... ૧૦. શ્રી મહાવીરજૈન વિદ્યાલય. ૫૪. ૨૭થી૨૮૪ ... ... ... ... ... • ૨૮૫ • ૨૮૯ અત્રેના આશવાળ જ્ઞાતિના વાડીવાળા શેડ પુરષાત્તાભાઈ મગનભાઈ હઠીસંગ તા. ૨૧-૧૨-૧૨ ના રોજ રાત્રિના એક વાગે એકાએક છાતીના દર્દથી ૪૦ વર્ષની વયે પચત પામ્યા છે જે ઘણુ જ મારું થયું છે, મર્હુમ સ્વભાવે શાંત અને મીલનસાર હતા. તેઓ દરરોજ પૂજા સામાયિક વિગેરે ધર્મ કાર્યો કરતા હતા. તેઓની વેપારમાં કુશળતા ઘણી સારી હતી. પોતાનું બીઝનેસ ( વેપાર ) ખીલવવા પાતે વિલાયત ગયા હતા અર્થાત વેપારમાં તે ધણુા કુશળ હતા. તે સ્ટારનું મારું ખીઝનેસ કરતા હતા, તેમ તે કાયર ન્સ્યુિરન્સ કંપનીના એજન્ટ પણુ હતી. તેમનાં છેવટનાં લગ્ન આપણા મર્હુમ સરદાર શેઠ લાલભાઇ દલપતભાઇની દીકરી ડાહી ઉર્દૂ લીલાં મ્હેન વેરે થયાં હતાં. તેઓને આ ૩૨ વર્ષની જુવાન વયે વૈધન્ય પ્રાપ્ત થએલું જોઇ અમે ધણા દીલગીર છીએ. તેમને ચાર દીકરા તથા બે પુત્રીઓ છે. રોડ પુરાત્તમભાઇને સગીત કળાના પણ સારી શાખ હતા. અમદાવાદની જૈન કેાન્સ વખતે તેઓએ પાતાની જાત મહેનતના તેમજ દ્રવ્ય સબંધી સારા ભેગ આપ્યા હતા. તેમના જેષ્ટ ભ્રાતા શેઠ દલપતભાઇ મગનભાઈ કે જેઓએ ધાર્મિક તેમજ સંસ્કૃત વિષય માટે પાઠશાળા ખાલી છે તેમજ જે ધર્મનિષ્ઠ હતા. તેમજ સ્ટારનું તેમજ વિમા ક ંપનીનું મોટા પાયાપર ખીઝનેસ કરતા તેમના તા. ૧૩-૧૧-૧૪ ના રોજ દેહાત્સર્ગ થયા હતા, જેથી તેમના કુટુંબની દીલગીરીના પાર રહ્યા નહોતા, તેટલામાં શેઠ પુરષાત્તમભાઇના આ એકાએક મરણથી તેમના કુટુ ંબને એક અસહકારી જખમ લાગ્યા છે, તેમના અમર આત્માને શાંતિ મળે અને તેમના કુટુંબને દિલાસા મળે! એવું પ્રભુ પ્રત્યે પ્રાર્થીએ છીએ,
SR No.522069
Book TitleBuddhiprabha 1914 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy