________________
૧૪
બુદ્ધિપ્રભા.
જૈન અને જૈનસૂવા અંગે કોઇ પણ ભૂલ રહેવા ન પામે તેવી વ્યવસ્થા કરવી.
આ કાર્યમાં મુનિરાજ્જૈની સહાય સર્વથી અગત્યની છે પણ તેઓ દરેક જુદા પ્રયત્ન કરે તે કરતાં એક સંસ્થા મારતે તે શું કહે છે, યાં ભુલે છે વગેરે વિદ્વાન મુનિ રાજોની જાણમાં આણી તેના ધટતા ખુલાસે મેળવી તે વિદ્યાનેને જણાવવામાં આવે તા જલદી સુધારા થાય; કેમકે એક વખત લખાઇ ગયેલુ ભલે ખીજી આવૃત્તિ વખતે સુધરે પણ તેની વચ્ચે લાંખા સમય વીતી જતાં એકવાર થયેલી ભૂલ ધણા મનુષ્યેાના મગજમાં ભરાઇ રહે છે તે જો તરત ધ્યાન ખેંચવામાં આવે તે નીકળી જવા સભવ છે. કારણ સત્યના શેાધકા સત્ય જણાતાં પેાતાના વિચારે ફેરવી શકે છે.
મનુષ્ય માત્ર ભૂલને પાત્ર હાઇ સ્કૂલ નજ થવા પામે એમ ધારવું તે ઉદ્ધૃતપણુ કહે. વાય. પુજ્ય મુનિરાજેની માક ગુરૂગમની તેઓને ચાલુ સગવડ ન હોવાથી પારિભાષીક દેશમાં સમજ કુક થાય તે ખતવા બેંગ છે અને તેથી આપણે તે ભુલ સુધરાવવાના પ્રયત્ન કરવા જોઇએ અને તેમ કરતાં જેમાં જેટલા ગુણ જણાય તેટલા પુરતું તેને અવશ્ય માન આપવું જોઈએ. તે ખાલી માન અને માનપત્રથી રાજી થશે તે કરતાં પ્રેમપૂર્વક આપણા ધર્મ અને સાહિત્ય સંબધી પોતાના જ્ઞાનમાં વધારા કરાવવાના પ્રયત્નથી વધુ આનદી અને ઉમંગી થશે એમ સમજી શકાય છે.
એક ગૃહસ્થ હવે હિંદ ભૂમીને છેડવાની અણી ઉપર છે ત્યારે ખીજા વિદ્વાન ડૉ. ટેસીટારી પધારવાના સમાચાર બહાર આવ્યા છે અને વધુ ખુશી થવા જોગ છે કે તે ગુજરાતી ભાષા વગેરે વધુ ભાષા જાણે છે જેથી વધારે છુટથી આપણા ગૃહસ્થ વિદ્વાના અને પુજ્ય મુનિરાન્નેની ફ્રુટથી મુલાકાત લઈ શકશે.
ઉપર જાળ્યુ. તેમ પ્રેમપુર્વક સીધી રીતે પ્રયત્ન કરાય તે આશા રાખવાને કારણ છે કે તેઓને માત્ર જૈન સાહિત્ય પ્રેમી અને વિદ્વાન સ્કાલરેટ તરીકે માન આપીએ છીએ તેના બન્ને વેજીટેરીઅન બનાવી ક્રમે કરી જૈન રિકેનુ માન આપવાને ઘેરાઇએ અને તેવા ૨-૩ વિાના થયા તે યુરેાપના મોટા ભાગમાં જૈન ધર્મ અને અહિંસાના પ્રચાર પ્રબળ વેગે થાય.
संसारमां स्वर्ग.
( સે. વિનય. )
સસારમાં પ્રાણી માત્ર જ્ઞાની અગર મૂર્ખ, નિર્બળ કે બળવાન, અમીર કૈ કિર, સર્વ 'કાઇના ઉદ્દેશ સુખ મેળવવાના છે અને તે સુખ નિચે મુજબ વર્તન કરવાથી સસારમાંજ મેળવી શકાય છે.
મેટા મહેલ હોય અગર ગરીબ ઝુંપડી હોય પરંતુ સ્વચ્છ અને સુંદર આંગણું હોય, ગૃહની વ્યવસ્થા ઉત્તમ હાય, જ્યાં વિદ્વાન અતિધીએતે આદરસત્કાર થતા હોય, લાક નિંદા ને નકામી કુથલી ન સસ્તંભળાતાં જ્ઞાન અને જનસમાજના લાભની કથા શ્રવણુ પુઢપર અથડાતી હૈાય, જ્યાં ઉત્તમ ઉપદેશ મળતે હોય, સુમિ, સરકારી, અને સાક્ષાત ગૃહમિ સમાન પત્નીનાં સુમધુર વચને પતિનું મન રીઝવતાં ાય,
શીલગુ યુક્ત તદુરસ્ત અને