SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધિપ્રભા ખેાલતાં પહેલાં બહુજ વિચારીને ખેલવું કારણકે પ્રીતિ અને અપ્રીતિ, અને સુખ દુ:ખને આધાર મેલેલા શબ્દો ઉપર રહે છે. ૧૬૪ X * × X ગમે તેટલાં માટે સ`કટા આવે પણ સત્ય ખેલવું અને અસત્યને વિચાર આવતાંજ હરિશ્ચંદ્ર અને એવા બીજા સત્યવાદી પુશ્યના જીવનના વિચાર કરવા અને અસત્ય ખેલતાં આપણા મનને રાકવું. X × X કાઇ દિવસ નીતિથી અવળું પગલું ભરવું નિહ. તેમાં સત્ય, પ્રમાણીકપણું વગેરે બીજા સદ્ગુણેને સમાવેશ થાય છે. × X X X X આરભેલા કાર્યને પુરૂ કરીને ખીતું કાર્ય કરવું, કારણકે માણસનું મન એક વખતે બન્ને વસ્તુમાં ધ્યાન આપી શકતું નથી. X × વિપત્તિથી ડરવું નહિ, કારણકે દુ:ખ તે સુખને માટે છે તે સ્વાશ્રયથી તેને વટાવી જવું એ આપણું ખાસ કર્તવ્ય છે અને વિજય મેળવવે. * તેને શાક કરવાને બદલે આવેલી વિપત્તિ ઉપર * X X × ખાવું પીવું અને ઉંઘવું તે કઇં જીંદગીનું સાર્થક નથી પરંતુ સત્કાર્ય કરી જીવન સલ કરવું તેજ જીંદગીનું સાર્થક છે. * × X × હમેશાં બને તેટલો પરેપકાર કરવા ચુકવુ નહિ. સારા માણસના પૈસા તે પાપકારને માટે છે. X X * આત્માાતિ સિવાય ખીજાની ઉન્નતિ થઈ શકે નહિ એટલે પ્રથમ નતે સુધરવું અને પછી ખીજાતે સુધારવા પ્રયત્ન કરવા. × X * X વિદ્યાર્થી અવસ્થામાં જેમ બને તેમ વિધા પ્રાપ્ત કરવી, કારણકે વિદ્યાર્થી અવસ્થામાં માસ ઉપાધી રહીત હોય છે અને વિદ્યાર્થી અવસ્થામાં પ્રાપ્ત કરેલી વિદ્યા ભવિષ્યમાં અહુ સહાય કરે છે. Get knowledge before you grow old Because knowledge is better than silver and gold Silver and gold would vanish away But acquired knowledge will never decay. પ્રપંચ અને અસત્ય ઉપર એટલે તિરસ્કાર રાવે કે જેથી કોઇ દિવસ અસત્ય મુખમાંથી નિકળેજ નહિ. X * X X જ્યારે માણસે કાના દુઃખના વિચારમાં આવે છે ત્યારે તે તે દુ:ખને સભારીને
SR No.522053
Book TitleBuddhiprabha 1913 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size916 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy