SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ “અમુલ્ય લાભ” “સોનેરી તક.” જ્ઞાનદાન એ મહા દાન છે. સર્વે જૈન અને વિજ્ઞપ્તિ કે મહા મંગલકારી પર્યુષણ પર્વને લેઈને પ્રભાવનાદિ કરવા નિમિત્તે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાનાં પુસ્તક સા ઉપર સામટાં ખરીદનારને ભાદરવા સુદી ૧૫ સુધીમાં ઘણાજ કમતી ભાવે મળવાની ગોઠવણ કરી છે માટે ધર્મનિષ્ટ મધુએ તેના લાભ લેવા ચુકશે નહિ. ખરીદનારે નીચેને સ્થળે મળવું યા પત્રવ્યવહાર કરવા, લલ્લુભાઈ કરમચંદ દલાલ વ્યવસ્થાપક “ બુદ્ધિપ્રસા ખીંગ—અમદાવાદ મુંબઈ, ચ’પાગલી નં. ૨ થોડા દિવસમાં બહાર પડશે. ઠે. શ્રી જૈન શ્વેતાંબર મૂ 27 આનન્દઘન પદ ભાવાર્થ સંગ્રહ. શ્રીમદ્ આનન્દઘનજીના આધ્યાત્મિક, વૈરાગ્યાદિક, ઉત્તમ રહસ્યવાળા ૧૦૮ પો કે, જેના ભાવાર્થ સમજવા અનેક મનુષ્યાની તીવ્ર જીજ્ઞાસા હતી તે પો ઉપર શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ સ્પષ્ટ રીતે વિવેચન કરી પૂર્ણ કરી છે, તે સાથે શ્રીમનું ચિત્ર ઉત્તમ રીતે દાખલ કર્યું છે. તે ગ્રન્થ લગભગ પર્યુષણ ઉપર બહાર પડશે. ૧૦૦ ક્ર્માંનુ દળદાર ગ્રન્થ, ઉંચા કાગળ, નિર્ણયસાગર પ્રેસની સુંદર છપાઈ અને માકર્ષણીય માઇન્ડીંગ સાથે આ ગ્રન્થ રૂ. ૨-૦-૦ ની કીંમતે વેચાણ મળશે. બહુ ચાડીજ નકલા વેચાણ માટે છે, માટે જલ્દી ગ્રાહક થાઓ. લખા શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ, પાગલી—સુબઈ
SR No.522053
Book TitleBuddhiprabha 1913 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size916 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy