________________
મુ પ્રા .
મતમાં ફાવી શકીશું અને જૈનના જે બેચાર વિધાન સાધુઓ પાખંડમતનું ઉમ્મુલન કરવા મળ્યા છે તે કરતા અટકટશે એવું સ્વપને પણ લેખકે ધારવું નહિ. તેમણે તે એમજ ધારવું કે સૂર્ય સામી ધૂળ ઉડાડવા જતાં ઉલટી તે ધુળ અખમજ પડશે. મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ ગૃહસ્થની પાસે પણ મંથે લખાવ્યા છે એમ લેખક મહાશય સાથે કહે છે તે કોઈપણ રીતે સમજાતું નથી. અમે તે ભાઈબંધને પુછીએ છીએ કે તે તમે જાત અનુભવથી લખે છે કે કોઈ અમુક વ્યક્તિના કહેવાથી, જેવી રીતે આપની તે સબંધમાં માન્યતા થએલી હેય તેનાં કારણે અમે તમને પબ્લીકમાં મુકવાને ભલામણ કરીએ છીએ, જે તમે જ્યાં સુધી તે બહાર નહી મુકે ત્યાં સુધી તમે મિથા બકનારા અને ઝળળના સુર્યના તેજમાં મશાલ ધરનારા છે એમ લેખીશું માટે તે બિના સવર બહાર પડશો એટલે આપની ડુંટીમાં રહેલા સધળા ઉમળકા સમાઈ જશે. “ભાષા ઉપરથી એમ જણાય છે. એવું આપનું મ ત ય છે કે કોઈ અન્યનું ? જે આપનું મંતવ્ય એવું હોય તે તો કમળાવાળો પીલું જુએ એટલે એમાં અમે કશું કહેવા માગતા નથી પરંતુ જો કોઈ અન્ય વિદ્વાનનું એવું કહેવું હોય તે આપ સવર તે બહાર પાડશે નહિંત પછી મિથા બદવાદનું દુધણું આપને પહેરવું પડશે. અમે આ સ્થળે કયસર હિન્દના અધપત રાજને ભલામણ કરીએ છીએ કે આવા જૈન મુનિઓ પ્રતિ કટાક્ષ ભરેલી અને અગત દૈષની લાગણી દુભાતા લેખેને અપના સુપ્રસિદ્ધ પત્રમાં સ્થાન આપવું એ એક નથી. વર્તમાનપત્રો એ અરસ્પરસ કોમના હિત માટે તેમજ દેશના હિતાર્થે છે નહિક એક બીજાની સંખ્ત વૈર ઝેરની લાગણીઓ પડદા બીબીની માફક ખરે રહી દર્શાવવાના કારણ ભુત છે. અમે આશારાખીએ છીએ કે લેખક ભાઈબંધ અમારી માગેલી બાબતને ખુલાશે કરશે અને તેમનું સત્ય જાહેર કરશે. એક તરફથી વિદ્વાન સાક્ષર કેશવલાલ હર્ષદરાય gવ જેવા યોગનિષ્ઠ મુનિશ્રીબુદ્ધિસાગરજી સબંધમાં તથા તેમના ચેલ ભજન પદ સંગ્રહ ભાગ સાતમાનો ઉલ્લેખ કરતાં નીચે મુજબ પિતાનો અભિપ્રાય જાહેર કરે છે ત્યારે અમારે ભાઈબંધને કોણ જાણે મહારાજશ્રીનું નામ સાંભળી હાથીએ અરણ થતું હશે તે કંઈ સમજાતું નથી.
છે ત્યાગી છતાં દેશકાળનું સ્વરૂપ જો કોઈએ લક્ષમાં લીધું છે, મક્ત છતાં સંસારી જવના શ્રેયની ચિંતા ધરાવી હોય. સ્વધર્મમાં આસક્ત થનાં પરધર્મ પ્રત્યે સમ્યગ દષ્ટિ દર્શાવી હૈય, અસંગ છતાં બત્રી ભાવનાને છાજતી વિધ કુટુંબ બુદ્ધ વિચારમાં અને વાણીમાં પ્રકાશ હાય, તે તે બુદ્ધિસાગરજી છે, એમના કાવ્ય સંગ્રહનો સાતમા ભાગ જે હાલ છપાય છે તે પૂર્વ પ્રસિદ્ધ થયેલા ભાગ જેજ બોધદાયક છે, સારાભ પા, અકૃત્રિમ શિલી અને ઉત્સાહ પૂર્ણ વાણની સાથે વિચારની સ્વતંત્રતા, આદની શુદ્ધતા અને અતરની એક રસના એ આ સંગ્રહમાં પણ સહજ દષ્ટિ પાત કરતાં પ્રતિત થાય છે, આ મહાભાના કવનમાં આ જમાનાના નવા સાહિત્યની નવીનતા ફરે છે, અને તેના નિર્મળ હૃદયમાં વર્તમાન કાળની મહેચ્છાઓ જાણે પ્રતિબિંબ પામી હોય તેમ એમની વાણી હાલની પ્રગતિનીરૂપરેષાને અવકાશ આપતી જણાય છે. આવા ઉદાર આશયના વિશાળ દષ્ટિના શુભાકાંક્ષી લેખકને હાથ મુંદર સળગા સંદભ બંધાય એ ઇચ્છવા જોગ છે.”
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ.