________________
૨૨૨
બુદ્ધિપ્રભા.
ભાષણ એ માણસના વર્તનનું તાત્પર્ય હોય છે.
એ પણ કઈ વસ્તુ આવે છે કે, જ્યારે ના કહેવું એજ ખરૂં શાણપણ ગણુય.
ખરાબ કામમાં દ્રઢ નિશ્ચય તે હઠ, ને સારા કામમાં પ્રઢ નિશ્ચય તે પ્રતિજ્ઞા.
મનમાં વિચાર આવે નહીં માત્ર સુવિચારજ આવે, ને તે સર્વ સરળ થાય તે જ ખરું સુખ.
દુબળને વિશ્વાસ દૈવ પર હેવ છે. બળવંત તે કારણ કે કાર્ય એના ઉપર જ
વિશ્વાસ રાખે છે.
*
*
આપણે ખરે સદ્ગણ આપણું શત્રુ પાસેથીજ આપણે જોઈ લે કારણું દોસ્તો તે સદાય આપણું સારૂંજ બેલે.
લોક પર્વો ન કરતાં-આમ સુખમાં મગ્ન રહે તેજ ખરે શહાણો કહેવાય.
मुनिलाभ अने पर्युषण पर्व. પ્રસિદ્ધ વક્તા વિદ્વાન ગુરૂ મહારાજ યોગનિષ્ટ શ્રીમદ્ બુદ્ધિસાગરજીનું ચોમાસું આ વખતે અત્રે ઝવેરીવાડે આંબલી પિળના ઉપાશ્રયે થયું છે. પર્યુષણ પર્વમાં તેઓશ્રીની અમૃતમય વાણુથી શ્રેતા વર્ગને ધણેજ લાભ થાય છે. તેઓની વિતા અને ઉપદેશા મૃતમય વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયમાં માણસોની ધણજ ઠઠ ભરાતી હતી, તેમજ પરગામથી પણ લોકે તેઓશ્રીનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા હતા. શેઠ મણભાઈ દલપતભાઈ જગાભાઈ દલપતભાઈ, ચિમનભાઈ લાલભાઈ શેઠાણી-ગંગાબેનવિગેરે ઉપાશ્રયના અગ્ર ગણ્યો એ પણ આ દિવસ વ્યાખ્યાનને સારે લાભ લીધો હતો. જૈનધર્મની પ્રભાવના સારી થઈ હતી. સંવતસરીના રોજ શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડામાં તેઓશ્રી કલ્પસૂત્ર સંભળાવવા ગયા હતા. સંવત્સરી પ્રતિક્રમણ રૂડી રીતે અને નિર્વને પસાર થયું હતું. પર્યુષણ પર્વ દરમીઆન કેઈપણ જાતના ઉપદ્રવ રહિત લેકાએ શાન્તિથી વ્યાખ્યાને સાંભળ્યાં હતાં. વૃત પચ્ચખાણો પણ યથા શક્તિ કરવામાં આવ્યાં હતાં. ઉપાશ્રયમાં ઘી વિગેરેની ઉપજ પણ સારી થઈ હતી. કલ્પસૂત્ર પણ સારી રીતે વાંચવામાં આવ્યું હતું. આ વિગેરે શાસનની ઘણીજ શોભા પર્યુષણ પર્વમાં ઝળકી રહી હતી.
હાલમાં તેઓશ્રી વિશેષાવશ્યક અને ઉત્તરવ્યાખ્યાનમાં ધર્મરન પ્રકરણ વાંચે છે.