________________
સગુણેની જગમાં કિમત નથી, સદગુણે ગગનમાં ચઢીને ગાજે છે. સૂર્યના કિરણોની પેઠે સદગુણોના પ્રકાસ સર્વત્ર પ્રસરે છે. પોતાના માટે દુનિયા શું કહેશે ! દુનિયામાં મારી વાહ વાહ થાય છે કે નહીં તે તરફ લય આપવું નહી. પોતાનામાં સગુણો કેવી રીતે ખોલી શકે તે તરફ સદાકાળ લક્ષ્ય આપવું
જે જે મનુની સંગતિ કરવાથી પ્રતિદિન સદ્દગુણેનો વધારે થાય તે તે મનુની સંગતિ કરવી જોઈએ. સાધુ મહાત્માની સંગતિ કરવાથી અનેક સર્ણ પ્રગટે છે. શ્રદ્ધાળ માધ્યસ્થ શ્રાવકાની સંગતિ કરવાથી પણ અનેક પ્રકારના સદગુણો ખીલી શકે છે. દુર્જનોની સંગતિથી મળેલા ગુણે પણ ટળી જાય છે. જેટલા વિદ્વાન હોય તેટલામાં સર્વ પ્રકારના ગુણોજ હેય
અા નિયમ નથી અને જેટલા ભાયાત્રાનમાં અવિદ્વાન હોય તેટલામાં દુગુણ હોય એવો નિયમ નથી. ધ, માન, માયા અને લાભ આદિ કપાયા જેમ પાતળા પડે છે તેમ તેમ ગુણે ખીલના જાય છે,
जगतकर्तृत्ववाद चर्चा.
(લેખક, બુદ્ધિસાગર ) કતાવાદી–-પ્રભુએ જગની રચના જીવોના ઉપચાર માટે બનાવી છે. -
વિની પાસે ધર્મ કરાવી અત્યંત સુખ આપવા માટે બનાવી છે. જૈન-ધર્મ કરાવી ઇવોને અનંતસુખ આપવું તે પરોપકાર છે એ તે
ડીક, પરંતુ જે જ પાપકૃત્યે કરીને નર્કમાં ગયા તેઓના ઉપર પ્રભુએ શો ઉપકાર કર્યો ? એ જેને દુઃખી કરવાથી
પ્રભુ શું પાપકારી કરવાને ? ના, નહીં કરવાને. કર્તવાદી—એમને નર્કમાંથી કાડીને વર્ગમાં લઈ જશે. - જૈન દીક; તો તેમને નર્કમાં શા કારાગથી જવા દીધા ? તવાદી --પ્રભુ જે કાંઈ જીવની પાસે પાપ પુણ્ય કરાવે છે તે કાંઈ છે.
વને આધીન નથી. પ્રભુ જે દછે છે તે કરી શકે છે. જેમ ભાગર લાકડાની પુતળીને ચાહે તેમ નચાવી શકે છે, પરંતુ
તેમાંનું પુતળીને કુંડ પણ આધીન નથી. જેન–યારે જીવને ! આધીન નથી ત્યારે સારા ખોટાનું ફળ પણ