________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥
વર્ષ ૩ જી, તા. ૧૫ મી જીન. સન ૧૯૧૧ એક ૩ જો.
समय त्हारी बलिहारी. કવ્વાલિ.
ગતિ છે વની ન્યારી, ઘડીના રગ છે વૃદ્દા અકળ ઘટના ઘડે છે તું, સમય હારી અલિહારી. ઉદયને અસ્તનાં ચા, સકલના શીર્ષપર ભમતાં; જરા વિશ્રામ નહી લેતાં, સમય હારી અલિહારી. ઘડીમાં દિવ્ય વાજીત્રા, ઘડીમાં રી કકળ ભારે; થતુ' સહુ કર્મ અનુસારે, સમય ત્હારી અલિહારી. હતુ નહિ તે થતું પલમાં, થવાનુ... તે વિલય પામે, જાવે કર્મનાં નાટયે, સમય ત્હારી અલિહારી. કરે છે. ઉચ્ચને નીચા, કરે છે નીચને ચા; બનાવે કાર્ય પાતાનુ, સમય હારી મલિહારી.
૧
ર