________________
કાગવથી ઉત્પન્ન થયેલા કાગડાએ કાગડાના જેવી ચેષ્ટા કરનારા વર્ણવાળા હોય છે તેમ તેમના ઉત્પન્ન કરેલા મનુષ્યાદિને પણ તેમના જેવું સર્વત્તપણે મળવું જોઈએ. પણ તેમ કાંઇ છે - હિ. અર્થાત્ સર્વાપણું પિતાનામાં હોય ત્યારે બીજાઓને આપી શ; એમ અનુમાન થતાં સવાપણું તેમનામાં નથી એમ સિદ્ધ થાય છે. વળી કદાપિ તમે કહેશે કે તે સર્વજ્ઞ હતો પણ પિતાના જેવા બીજાઓને માન આપી કરવા નહિં એવું તેમનું ધારવું હોય ન તેમ કરતાં તે કપટી કરશે અને તેજ પૂજય બનવું એવી અભિલાષા રાખી બીજાઓની પાસે ભકિત કરાવવી, તે તેમના સરખા તે કદી કરી શકવા નથી અને તેમના જેટલું જ્ઞાન પણ મળી શકવાનું નથી. નહિ નહિ સર્વત જે ઇશ્વર હોય તે બી
આને પણ સર્વ કરી શકે છે. જેમ ઈયલ ભમરીનો સંગ કરી સંપૂર્ણ ભમરીપણું પામે છે તેમ સર્વ જીવો સર્વજ્ઞ થઈ શ, પણ સર્વજ્ઞ હેય તે કરી શકે, અસત્ર હોય તે શી રીતે કરી શકે ? અસવા ઈશ્વર કહેશે તો તે વિધાત દેવ
આવશે. માટે તે પણ કહી શકાય એમ નથી. પક્ષ ઘરમાં દુનિયા ઉત્પન્ન કરનાર દશ્વર પ્રત્યક્ષ દેખાતું નથી તેનું શું
કારણ ? જવાબમાં કહેશો કે દુનિયા ન્યાય યુકત ચાલતી નથી માટે દેખાતો નથી તો અમે કહીએ છીએ કે દુનિયા ન્યાયજુન ચાલે ત્યારે ઇશ્વર દેખાય તેમાં ઈશ્વરે શું નવાઈ કરી ? જયારે જ્યારે અન્યાયના રતે દુનિયા ચાલતી હોય ત્યારે તેને સમાં પ્રત્યા થઈ કહે તે અટલે બધે દુનિયામાં અન્યાય થાય છે તે કેમ રહે છે જેમ કેદ ચાર ચારી કરે છે ત્યારે તેને રાજ બોલાવી સજા કરી શિખામણ આપે તે બીજીવાર ચો. રી થતી અટકે તેમ ને દુનિયાને બનાવનાર ઈશ્વર દેખાય તે ઈશ્વરને જે લોકો નથી માનતા તે પણ ઇશ્વરને માને અને દુનિયાના સવ મનુષ્ય ઈશ્વર કે જે દુનિયા બનાવે છે તેના
ભક્ત બની જાય. કતિવાદી– ઈશ્વરના સર્વ ભકત બની જાઓ યા નહિ બની જાઓ તેની
શ્વરને કંઇ પણ દરકાર નથી તે પછી તેને અહિં આવવાની શી જરૂર છે ?