________________
તેમ પહેલું કર્મ યા જીવ કહી શકાય નહિ. જીવ અને કર્મ ઘણા કાળથી સંયોગી છે. તે કાળની આદિ પણ મળી શકવાની નથી માટે અનાદિ કાળથી જીવ અને કર્મનો સાગ છે એમ સિદ્ધ થયું ત્યારે કર્મના સોગથી છવ દુઃખી થાય છે માટે કર્મ પણ એક પદાર્થ છે તે સિદ્ધ કર્યું. કર્મ
જુદા જુદા પ્રકારનાં સુખ દુઃખે કરે છે માટે જીવ અને કર્મ જે અન્ય રૂપ છે તે, એમ જીવન અને અશ્વતત્વ બે વસ્તુઓ અનાદિ કાળથી સિદ્ધ કરી. વળી ઈશ્વરને દયા આ વી તેથી દુનિયાની ( ચષ્ટિની ) ઉત્પત્તિ કરી, લોકોને સુખા કરવા એવી ઈચ્છા થઈ તે પણ મા બીટીજ છે કારણ કે ઈશ્વરમાં જે શક્તિ હોત તો દુનિયા ઉત્પન્ન કર્યા વિના દુ:ખનો નાશ કરી શક્ત. જેને આખી દુનિયા ઉત્પન્ન કરવાની શક્તિ હતી તેને દુનિયા ઉત્પન્ન કર્યા વિના દુઃખ કાપવાની શકિત -- હતી કે શું ? જે કદાપિ શક્તિ નહતી એમ કહેશે તો દુનિયા પણ તેનાથી ઉત્પન્ન થઈ તે વાત ખોટી છે અને તેનાથી જેનાં દુઃખ દૂર થવાનાં નથી તે તેને આ પ્રયાસ લેવો અને જ્ઞાન યુક્ત કર્યો. વળી દુઃખ છે તે રૂપી છે કે અરૂપી ? નિત્ય છે કે અનિત્ય છે ? સ્વતંત્ર છે કે પરતંત્ર છે ? આ જગતમાં દુઃખ કાણે ઉત્પન્ન કર્યું ? કહેશે કે ઈશ્વરે (દુઃખ દુનીયામાં ઉત્પન્ન કર્યું તો તેને માલુમ નાની છો બિચારા દુ:ખી થશે. આથી જણાય છે કે ઈશ્વર સર્વ જ્ઞાની નથી. વળી દુ:ખને ઈશ્વરે ઉત્પન્ન કર્યું નથી એમ કહેશે તે દુઃખ સ્વતંત્ર કર્યું. જેવો ઈશ્વર સ્વતંત્ર તેવું દુ:ખ પણ સ્વતંત્ર કર્યું ત્યારે દુ:ખને બનાવનાર કોઈ ક. હેવાશે નહિ અને તે ઈશ્વરથી કદાપિ દૂર થશે નહિં. તે ફેર દુ:ખ હર્તા ઇશ્વર છે એમ કહેવું તે એક જુદું છું હું ઈશ્વર સર્વનાં દુઃખ હરણ કરે છે એમાં કંઈ પ્રત્યક્ષ પ્રમાણ દેખાતું નથી કારણ કે દુ:ખને જો ઈવર હરણ કરતો હોત તે આવા બારિક સમયમાં હજારો લોકો રોગથી દુષ્કાળથી દુ:ખી થાય છે તેનું દુ:ખ કેમ લેઈ શકતો નથી માટે દુ:ખને હરણ કરવાની શક્તિ ઈશ્વરમાં નથી એમ સિદ્ધ કર્યું. જે દુ:ખને હરણ કરવાની શકિત તેનામાં નથી તો જગત્ બનાવવાની