________________
અમદાવાદ શ્રી વિશા ઓસવાળ કલબ તરફથી
તે બેડોગને ૨, ૪ ૦ ૦ ની મદદે.
માને જણાવતાં આનંદ થાય છે કે રા. રા. શા. માણેક્લાલ જેઠા ભાઈએ શ્રી આશાવાલ કલબ તરફથી રાજેશ્રી મણીલાલ મગનલાલ હયુ આ બેડીંગને ૩ ૪ ૦ ૦ ની મદદ આપી છે તેને માટે કલબના સર્વે મેરાના અમે ઉપકાર માનીએ છીએ. સર્વે મેમ્બરાની આવી રીતે એક સરખી બેડીંગ પ્રત્યે લાગણી જોઈ અમને ઘણો આનંદ થાય છે. આવી રીતે દરેક વ્યક્તિઓ, મંડલો. સમાજે કાઈ પણ રૂપે આપણી ભવિષ્યની સંતતિ ઉછેરવીરૂપ કામના યુદય સુચકે બેડીંગ જેવી પારમાથીં ક સંસ્થાને મદદ કરી આભારી કરશે એવી એશા રાખીએ છીએ. આ કલબના મૂળે ઉદેશે કામમાં કેળવણીના ફેલાવા કરવાના હતા તે પણ મેડીંગ કુંડમાં પૈસા આતો પવાથી પુરા પડે છે. આ કલબના મુખ્ય કાર્યવાહીકા ફળવાયેલા છે જેના પરિણામે બેડીંગને આ મદદ થએલી છે એમ કહેવું આ સ્થળે અપ્રસ્તુત નહીં લેખી શકાય.
सूचना જૈન ફીલોસોફીના અમુલ્ય ગ્રન્થ
શ્રી વિશેષાવશ્યકથન્થ-છપાય છે. જૈમ ગ્રન્થામાં વિશેષાવશ્યક મહાન રીલાસાકીના ગ્રન્થ ગણાય છે તેના અટ્ટાલીશ હજાર શ્લોક છે. ફીસૈાસેારીના ( તત્ત્વજ્ઞાનનો ) આ મહાન ગ્રંથ છે. ગુરૂવર્યે શ્રી બુદ્ધિસાગરજી મહારાજે અમદાવાદમાં આ ગ્રન્થ વાંચ્યા હતે. નગરશેઠ. મૈહનલાલ લલુભાઈ તથા શા. હીરાચંદ કેકલ તથા શાતા શા. છોટાલાલ લખમીચંદ વગેરે શ્રાવકો તથા ચંચળ હેન. તથા શેઠ. લાલભાઈ દલપતભાઈની પુત્રી માણેકબહેન તથા સરસ્વતિહેન વગેરે શ્રાવકાઓએ અત્રે આ ગ્રન્થનું શ્રવણ કર્યું છે. આ ગ્રન્થ સાંભળવાથી અપૂર્વ આનંદ થાય છે. જે ખરા શ્રોતાઓએ અત્રે આ ગ્રંન્ય સાંભલ્યા છે તેઓ સર્વે કાઈ એકિ વખતે તેનાં વખાણ કર્યા વગર રહ્યા નથી જૈનતાનું સારી રીતે આમાં સ્વરૂપ જણાવ્યું છે. આ ગ્રન્થને યોગનિક શ્રી બુદ્ધિસાગરજી મહારાજના ઉપદેશથી અધ્યાત્મ જ્ઞાન મંડળ છપાવે છે. તેમના કાર્યને મદદ કરનાર શ્રી વિજયધર્મ સૂર વગેરે સાધુ મુનિરાજો તથા હરગાવનદાસ વગેરે પંડિતો છે. આ ગ્રન્થ છીપાવતાં લગભગ પાંચ હજાર રૂપિયાનું ખર્ચ થાય તેમ લાગે છે. જીર્ણ મનિંદરના ઉદ્ધાર કરવા બાબર આ ગ્રંથના ઉદ્ધાર કરવાનું ફળ છે માટે પ્રહસ્થ જૈનબંધુએ .જે જે મદદ આપશે તે પહાંચ સાથે સ્વીકારવામાં આવશે. મદદ મોકલનારે, બાર્ડગના શરનામે મોક્લવી તેની પહોંચ આ માસિકમાં લેવામાં આવશે.