________________
૩૫૫
અરૂપી ? તે જ્યારે મનુષ્ય સહસ્ત્ર ચીજ બનાવી શકે તો ઈશ્વર તે સર્વ શક્તિમાન છે તે તે જગત રચી શકે તેમાં શું નવાઈ ? માટે ઇશ્વર જગત રચી શકે છે એ સિદ્ધ થાય છે આમ તેમનું કહેવું યથાર્થ નથી. કારણકે જે બ્રહ્મ જે પિતાની સ્વભાવ દશામાં-સ્વસ્વરૂપમાં લીન છે તેમને આપણા જેવી વિભાવ દશામાં મુકવા એ ન્યાય યુકત નથી. સરખામણ સરખા સરખાની થઈ શકે પણ પ્રતિ સ્પધી વિરોધાભાસવાળાની કદી થઈ શકે નહિં. કમળ થવાથી માણસ સર્વે પીળું જુએ તેમાં રોગનો જ સદ્ભાવ છે. તેમ કર્મોવરણથી ઘેરાયેલા આત્માની અર્થાત વિભાવ દશામાં રહેલા આત્માની સ્વભાવ દશામાં મુક્ત થયેલા આત્મા સાથે કદી સખામણી થઈ શકે નહિ. છેવટ સારાંશમાં કહેવાનું કે સૃષ્ટિનો કર્તા ઈશ્વર-બ્રહ્મા-કોઈ દિવસ કરી શકતો નથી.
અપૂર્ણ.
૫-૦-૦
અમદાવાદ,
બેગ પ્રકરણ.
આ માસમાં આવેલી મદદ. પ--- શા. મિહનલાલ અમીચંદ બા પાંચ વરસ સુધી આપવા કહેલા તે
પછી પહેલા વરસના હ. શા. ઈશ્વરલાલ હરજીવનદાસ. સાંગણપુર. બહેન નાથી હ. ધનજીભાઈ વખતચંદ
અમદાવાદ, ૫-૦-૦ શા. માણેકલાલ વસ્તારામ બા. તેર વર્ષ સુધી આપવાના કહેલા તે
પછી ચોથા વરસના. ૫-૦-૦ શા. નગીનદાસ ધરમચંદ હ. હરખચંદ ભુરાલાલ અમદાવાદ ૧૦૦-૦-૦ શેઠ. મોહલ્લાલભાઈ મગનલાલ તરફથી તેમના મરહુમ દિકરા
કેશવલાલ ( શંભુપ્રસાદ) મિહલાલ ભાઈને સ્મથે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તરીકે આપવા માટે હા. ઝવેરી અમૃતલાલ મોહલાલભાઈ
અમદાવાદ, ૧૫--૦ શ્રી જૈનવેતાંબર બડગ રહાયક મંડલના સેક્રેટરી વકીલ
વેલચંદભાઈ ઉમેદચંદ મારફત. ૫----૦ શા. સારાભાઈ માનચંદ ૧૦-૦-૦ શા. મણીલાલ ડાહ્યાભાઈ
અમદાવાદ, ચોપડીઓ ઝવેરી લલુભાઈ રાયચંદ તરફથી સુર્યકાન્તની બુક ૧ હ. માણેકબા.
(ચાલુ)
અમદાવાદ,