________________
'૮૨
લાડુ આકાય છે તેજ માર્ક બળ પ્રયત્નપ્રતિ સ્વભાવિક આકર્ષાય છે. લાકડામાં જેમ અગ્નિ રહેલ છે, તે માર્ક મનુષ્યમાં બળ રહેલું છે. વસ્તુતઃ ખળ કઇ મનુ' યથી ભિન્ન નથી. તેને જુદા પદાર્થ તરીકે માનવું મુશ્કેલ છે કારણ કે જુદા પદાર્થમાં સત્તર નાશ થવાના, તથા ખાવાવાના, તેમજ ક્ષીણ થવાના ભય છે. પણુ જે મનુષ્યથી નિકટ છે. તેથી તેને પ્રાપ્ત કરવામાં અશક્યતા માનવી એ ભૂલ ભરેલું છે,
અળ વા સામર્થ્ય કહે, તે મેળવવામાં શાની અગત્યતા છે એવે સ્વા ભાવિક પ્રશ્ન ઉઠશે પણ મારે કહેવુ એ કે ખળ મેળવવામાં પ્રેમનીજ અગત્યતા છે. પ્રેમ પ્રકટ થતાં અવસ્ય અા પ્રકટ થાય છે. શું પ્રેમ મનુષ્યમાં બળ નથી પ્રકટાવતા ? જ્યાં સાચા પ્રેમ છે ત્યાં તરતજ ખૂળ પ્રકટ થાય છે. જ્યાં સુધી સાથે અંત:કરણના પ્રેમ પ્રકટ થતે નથી ત્યાં સુધી શું સાચું બળ પ્રગટે એમ છે; હિજ
પ્રેમ એજ બળને અપનાર સાધન છે એમ શું નથી સમજાતુ જ્યાં પ્રેમ બળવાન હાય છે ત્યાં ગમે તેવુ કઠીણુ કાર્ય કરવા શું મનુષ્ય તત્પર નથી થતે ? શું સીતાન! પ્રેમને લીધે શમે રણુ યુદ્ધ નથી કર્યું ! શુરામના પ્રેમની ખાતર સીતાએ વનવાસ નથી વેયેા? શુ નળના પ્રેમની ખાતર દમયતીએ અતિ સંકટ સહુન નથી કર્યો. શું લલનાના પ્રેમની ખાતર મુજતુએ એન્ડ્રુ દુઃખ સહન કર્યું છે! શું મહાન્ સાંત રાજુલે ભગવાન નેમીશ્વર ખાતર સયમના ભાર નથી વહૂન કર્યાં.
આ શુ સામાન્ય છે, અનેક સ્ત્રીઓએ પોતાના સ્વામીને મેળવવા માટે વિકટ કટે સહ્યાં છે. તે સર્વે કરવાનું બળ કણે આપ્યું,પ્રેમેજ. સા મણુની બેડીમાં જકડાયેલ મહાન પૃથ્વીરાજ પોતાના પ્રીય ચંદ બારેટ આ ઘ્યાની ખબર સાંભળી તત્કાલ ઉડ્ડી તેને નથી ભેટગે ? પ્રેમની ખાતર કાઇ તપ તા કાઇ ઉપવાસ તા કા ઉર્જાગરા કરે છે, પ્રેમની ખાતર કાઇ વનવન ભટકે છે, અનલ ધનના વ્યય કરે છે તે કાઇ પાતાની હૃદંગના ભાગ આપે છે. પ્રેમની ખાતર વખતે શ્રત નિશ્રટ્ટના પણ ત્યાગ કર્યેા પડે છે. આવી આવી રીતનાં અનેક અળપ્રેમી આદમીને પ્રાપ્ત થાય છે. સા મણુ રૂની તળાઇમાં સુનાર મનુષ્યો પ્રેમની ખાતર ફળમાં આળેટતા શું નજરે નથી પડતા ? લાદીનાં ટીપાં દેખી ભડકનાર અને છરી દેખી કપનાર પ્રેમને લીધે શસ્ત્ર વાપરતાં હારા મનુષ્યનાં રૂધીરની નીકાવહેવડાવતાં અ ળનેજ પામ્યા છે, દૈવી અને લાકીક સર્વે અળ પ્રેમને લીધેજ પ્રામ થાય છે.