________________
૧૩૦
શબ્દથકી પણ ભિન્ન પરબ્રહ્મ, અનુભવ જ્ઞાનથી વરશું. કર્મ-૬ પંચપરમેષ્ટિથી પૂજ્ય પ્રભુ આ, વ્યાપક દેહમાં સુહાયા બુદ્ધિસાગર ભાવના કેશર-વિજય તિલકથી પૂજાયા રે કર્મ-૭
મમતા. સમતા પેગ વરી, સાધુભાઈ સમતા પેગ વરીએ કર્મ કલંક હરીજે. સાધુસમતાવણ દક્ષા નહિ લેખે, સમતા શિવ સુખ કયારી સમતા સિદ્ધિવધુ ગુણકારી સમતાવણ દુ:ખભારી. સાધુ-૧ સમતાવણ છૂટે નહિ મમતા, શમતા સંયમ સારી; સમતાવણ શોભે નહિ સંયમ, જશે તેવું વિચારી. સાધુ-૨ ગક્રિયાના ભેદો ટાળી, સમતા ગંગમાં ઝીલે; નિર્મલ ચેતન આનંદ પામી, પર પરિણતિને પીલે સાધુ-૩ સમતાવણ વિદ્યા ધલધાણી, સમતા સકલ ગુણ ખાણી; બુદ્ધિસાગર સમતા સંગી, હવે કેવલજાણું. સાધુ-૪
ડૉકટર હયુઅર્ડ જેઓ કાન્સની એકડમી ઓફ મેટ્સીનના એક સભાસદ છે, અને હૈડાંના દર્દીના સૌથી જાણીતા ખાસ તબીબ છે, અને જેમણે લેહી ફરવા ઉપર ખોરાકથી થતી અસર વિષે પિતાનો ઘણે વખત રોકી અભ્યાસ કર્યો છે, તેઓ જણાવે છે કે હૈડાં તથા ધોરી નસેના ઘણાક દર્દી લેતીના ભારે દબાણને લીધે થાય છે અને તેને સારા કરવા સારુ બીજા ઉપાયો સાથે અન્ન ફળ શાકને ખોરાક આપ જોઈએ.
પ્રોફેસર મેડ મેઈલ ટીકે નામના બાનુ તબીબે ઘણાક માં સાહારી તથા અન્ન ફળ શાક ખાનારાઓના જેર અને થાક ખમવાની શકિત વિષે ચેકસ હથીયારથી ઘણાક અખતરા કીધા પછી તેણીને માલમ પડયું કે માંસાહારી માણસ કરતાં વનસ્પતી ખેરાક ખાનાર માણસનું જેર અને સહનશક્તિ સરાસરી ત્રણ ઘણી વધારે હતી. તેના આ અખતરાથી કીધેલી શોધ સારૂ ફાન્સના “એકેડમી ઓફ મૅક્ષીને” તેિણીને એક ઇનામ આપ્યું હતું,
x
X