________________
3
આપવામાં આવેલાં હાવાધી તે વૃક્ષને ખા ઘેાડાં સાધન વાળાં વૃક્ષાની અ પેક્ષાએ વહેલાં અને સ્વાદિષ્ટ ફળે! આવશે. આવીજ રીતે કડવા ફળ વાળાં વૃક્ષને બધાં સાધના અનુકૂળ મેળવી આપ્યાં હશે તે તે વૃક્ષને બીજા સા ધનવનાનાં વૃક્ષાની અપેક્ષાએ વહેલાં અને કડવાં ફળેા આવશે.
આજ દૃષ્ટાંતની મીડાં વૃક્ષ વાળાં ધર્મનાં મીડાં ફ્ળા, અને કડવાં વૃક્ષ વાળાં પાપનાં કડવાં ફ્ળાની સાથે સરખામણી કરી લેવી જોઇએ. ઉષ્ટ પુણ્ય પાપવાળાં કર્તાવ્યાનું ફળ ઘણાજ થોડા વખતમાં અને તીવ્ર મળે છે ત્યારે મદ પરિણામે કરાયેલાં પુણ્ય પાપવાળાં કાળાંતરે અને મદપણે ( થોડાં સુખ, દુઃખ રૂપે) મળે છે.
કર્ત્તવ્યનું કુળ
આટલુ જણાવ્યાથી એ પરિસ્ફુટ શ્યુ કે, જે પાપ વૃત્તિ વાળા છી પ્રપંચી અત્યારે સુખી દેખાય છે, અને વ્યવહારિક કાર્યમાં વિજય પામે છે, તે તેમનાં પૂર્વ કર્ત્તવ્યનું ફળ છે. આ પર્વ કત્તવ્ય શુભ ( સારૂં') છે તેથી તેએ સુખી અને વિજયી છે. અત્યારના અશુભ કર્ત્તવ્યનાં કળે! આવુ પૂર્વના શુભ કર્તવ્યનું વ્યવધાન ( આંતરૂ`) પડેલું છે, તે અંતર નીકળી જતાં અર્થાત્ તે શુભ કર્તવ્યનું કુળ સમાપ્ત થતાં અને વર્તમાન કાળનુ કે પૂર્વ કાળનું અશુભ કર્મ ઉય થતાં અત્યારે સુખી દેખાતાં, તે તેમના તીત્ર કે મંદ પાપી પરિણામના પ્રમાણમાં વધારે કે ઓછા, દુ:ખી થવાનાજ.
-
ક્રિયાનું ફળ--પછી તે સારી હોય કે ખરાબ હૈ। અવશ્ય છે. સારી ક્રિયા ( કર્તવ્ય ) નુ ફળ સારૂં અને ખરાબ ક્રિયાનું ફળ ખરાબ. આ દાખલા જોઇએ તેટલા પ્રત્યક્ષ પણ અનુભવાય છે. માટે ધર્મ સત્ય છે. તેનું ફળ અવશ્ય મળેછે જ. ધર્મની મનુષ્યોને મહાન જરૂરીયાત છે અને તે આ માનવ જીંદગીમાંથીજ મેળવી શકાય છે. છાશમાંથી માંખશુ, કાદવ માંથી કમળ, અને વાંસમાંથી મુક્તામણિ, જેમ સારભૂત હોઇ ગ્રહણ કરવા લાયક છે તેમ મનુષ્ય જન્મમાંથી સારી ભૂત ધર્મજ ગ્રહણ કરવા યોગ્ય છે.
દુર્ગતિમાં પડતાં પ્રાણિઓને ધારણ કરી રાખનાર હાય, અટકાવનાર હાય અને સદ્ગતિમાં લઈ જનાર હોય, અર્થાત્ જન્મ, મરણના ક્લિષ્ટ દુઃખથી મુક્ત કરનાર હાય તે જ ધર્મ કહેવાય છે. જ્ઞાન, દર્શન, અને ચારિત્ર; આ ત્રણમાં પૂર્વોક્ત સામ હોવાથી તેજ ધર્મ છે.
વાળ્વાદિ તત્ત્વાના અવય્યાધ જેનાથી થાય છે તેને મહાપુરૂષા સ યજ્ઞાન કહે છે. આત્મા અને તેનાથી વિરકા અનુવ; આ બે વસ્તુ