SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ થઇ શકતા નથી એટલુ જ નšિ પણ ધણા કર્મબંધનથી પોતાના આત્માને વધારે ને વધારે ભારે કરતા જાય છે. હુવે કાઈ આશંકા કરે કે ગૃહસ્થે ન્યાયથી ધન ઉપાર્જન કરવુ તે ધર્મ છે એમ શા કારણથી કહેા છે. તેના ઉત્તર જે ન્યાયથી ઉપાર્જન કરેલું ધન આ લોક અને પરલાકમાં હીતકારી થાય છે. બે રીતે હીતકારી થાય છે તેનુ કારણુ એ છે કે તે દ્રવ્ય શંકારહીત હાવાથી તેના ઉપભાગ શકારહીતપણે થાય છે. ને વળી તે દ્રવ્યથી વીધીએ કરી તીર્થં ગમન થાય છે. બે કાઇ પુરૂષ અન્યાયથી ધન ઉપાર્જન કરે તે તે નીચે પ્રકારે આશકા કરવા યોગ્ય થાય છે. એકતા ધનના ભાગવનાર પુરૂષ અને બીજી ભાગવવા યોગ્ય જે પદાર્થ, તે એના ઉપર લેકને આશકા આવે છે. તેમાં ભાગવનાર પુરૂષ ઉપર તે આ પ્રકારની આશંકા આવે છે કે પારકા દ્રવ્યના દેહ કરનારા એટલે પારકુ દ્રવ્ય ચારી લેનારા આ પુરૂષે કાના કા ફરીને આ દ્રવ્ય આપ્યુ છે માટે આ પુરૂષ દ્રઢકારી છે. વળી ભાગવવા યાગ્ય પદાર્થ તેને જોઇ લોકોના મનમાં એમ આવે છે કે અહી આ પુરૂષ આ પ્રકારે પારકું ધન ભાગવે છે. આ હેતુ માટે ઉપર પ્રમાણેની શંકાના પ્રતિબંધ વડે કરીને એટલે અનાશક વર્ડ કરીને ભગવનાર પુરૂષે પરિભાગ કરવાથી ભોગવવાપણું છે. વળી ન્યાયે કરીને ઉપાન કરેલા વૈભવને ભાગવતા પુરૂષ કાઇપણ વખતે આશંકાનું સ્થાન તે નથી. વળી આથી સારી પરણતીવાળા પુરૂષોને આ લાકને વિષે પણ એ માટેા સુખના લાભ મળે છે, તેમ પર લાકને વિષે પણ હીત થાય છે. કારણ કે ન્યાયથી ઉપાર્જન કરેલું ધન તીને વિષે વપરાવાથી પર લેાકને વિષે પણ હીત થાય છે, વળી અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ધી પુરૂષાનું ધન તેજ દાનનું સ્થાન છે. વળી અન્યા યથી ઉપાર્જન કરેલું દ્રવ્ય આ લક પર લાકને વિષે અહીતકારી છે કારણ કે અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય હાડકાના મહેલ જેવુ છે. જેવી રીતે હાડકાંના મહેલ રીધ્ર નાશ પામ્યાવિના રહે. તે નથી તેવીજ રીતે અન્યાયથી ઉપાર્જન ક રેલું દ્રવ્ય પણ થાડા વખતમાં નાશ પામ્યાવિના રહેતું નથી. કદાપી બળવાન પા પાનુ બંધના પ્રબળ ઉદયથી તે વિભવ જીવતા સુધી રહેતે પણ મયાદિકની પેઠે પરિણામે દુખદાયી છે. એટલે કે માંસ આદિકની ગેાળી માછી મારે લોઢાના કાંટામાં ધાલી જળમાં મુકે છે અને તે ખાવા જવાથી માંલાએ ના પ્રાણના નારા થાય છે. તથા સુદીત સાંભળનાર મૃગના નાશ થાય છે તથા સારે। દીવા દેખી પડતુ નોંખતાં પતંગીના નાશ થાય છે. શાથી કે રસનાદિક ન્દ્રીએના લાલુમીપણાના વધારે કરાવનાર એવા તે વીષ્ય છે.
SR No.522013
Book TitleBuddhiprabha 1910 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size817 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy