________________
જોબન સા કે રોગ સમાન કર્યું, મૂઢ કહા પરમાદકું સં; સંપન તો સરિતા પૂર મ્યું દાન કરી કરી ફળ પાકે ધું લે; આ તે અંજલીક જલક્યું નીત, છીજ લખ સે ન્યુ ભે દેહ અપાવન જન સદા તુમ, કેવલી ભાવિત માર્ગ છે. (ચિદાનંદજી)
ઠારબિંદુસમાન અગર પામર પુરૂષના સ્નેહસમાન વાવનની શોભા અને આનંદ લણભંગુર છે. ધન, વિભવ પણ પાણીના તરંગ જે કારમો છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે “વન સંધ્યા સમયની શો ભાસમાન ચંચળ છે, છતાં તે મનુષ્ય ! તું ક્રમ પ્રમાદ કરે છે. ધન. વિભવ નદીના પુર જેવો ક્ષણિક છે માટે દાન ધર્મ વડે તેને યથેચ્છ લાભ લે ! હથેલીમાંના પાણીની માફક આયુષ્ય નિરંતર ઘટે છે અને દેહ અપવિત્ર છે એમ તાપ સમજી છે મનુષ્ય ! જ્ઞાનીએ કહેલા જે શુદ્ધ માર્ગ તેનું અવલંબન કર !”
શરદ ઋતુના વાદળના જથા જેવું અગર સંધ્યા સમયના રંગ જેવું જીવન બહુ ચંચળ અને અલ્પ છે. તેમાં કાલને પણ નિશ્ચય કઈથી કરી શકાતા નથી. “ ન જાણે જાનકીનાથ, પ્રાત:કાળે કિં ભવિષ્યતિ” એ ઉકિત અનુસાર આપણે જોઈએ છીએ કે સર્વજ્ઞ સિવાય કોઈપણ ભવિષ્ય જાણી શકતું નથી. આ પ્રમાણે જ્યારે એક દાણ માત્રને પણ નિશ્ચય કાર પણ માણસ કરી શકતો નથી છતાં પણ ઘણું મન વર્ષોનાં વર્ષો સુધી પાનાના સિત ઇચ્છેલા વિષયમાં દત રહ્યાં કરે છે. તેઓ આશા છોડી દેતા નથી. તેમના -સિતાર્થને સગોની અનુકુળતા હોય એમ ધારે છે; અથવા ભવિષ્યમાં સંગોના પરિક્રમણ ફેરફાર સાથે અનુકુળતા મળવાની કલ્પના કરે છે. આ પ્રમાણે સંયોગો કે પરિસ્થિતિને ફેરફાર કલ્પી આશામાં શ્રદ્ધા રાખે છે અને તેઓ આશાના પ્રવાહમાં અબાધિત તણાયાં કરે છે; પરંતુ તેમની આશા સફળ થવાનો પ્રસંગ તેમને પ્રાપ્ત થતો નથી. આખરે કોઈ નવિન પદાર્થ પ્રાપ્ત થવાની તેઓ આશા રાખે છે, પરંતુ તેમાં પણ નિફળ થતાં કાંઈ જુદાજ વિષયની વાંછા રાખે છે. આમ ઉત્તરોત્તર તેમની ઈચ્છામાં વધારો કર્યા જ કરે છે. કદાચ એવો પ્રસંગ પણ આવે કે મનુષ્ય તેની કોઈપણ દામાં સફળ ન થાય; પરંતુ તેની ભવિષ્યકાળ ઉપરની શ્રદ્ધા તો અડગ રહેવાની. આશાને ઘટમાળ તે ચાલુ રહ્યાંજ કરવાની. એક સિતાર્થ માં છલિત ન થાય તો તે અન્ય કોઈ તેથી જુદા પ્રકારને હેતુ સિદ્ધ થવા ધારવાનો ! કાપડન નામે કવિ કહે છે તેમ તૃણને અધીન રહેલા મય સદા ભવિષ્યકાળઉપર શ્રદ્ધા રાખીને આશાને પરવશ બને છે,