________________
श्रीमद् बुद्धिसागरजी ग्रन्थमाळा.
-દરેક પુસ્તકો હવે તૈયાર છે.
ગયા અંકમાં તથા જૈન જોડે વહેચાએલ જાહેર ખબર વાંચકોને યાદ હશે.
ટુકી મુદત રાખવાનું શું કારણ ? તે પણ યાદ હશે. - જેન જોડે હેન્ડબીલ તે પાસના છેવટના દિવસે વહેચાણાં. કારણ, પરમાત્મજાતી તથા પરમાત્મદર્શન બંધાતાં વિલખ થયે અને તેથી અમે મહીનાની ટુંકી મુદત જણાવી, તેમાં પશુ દીન આઠે જ ગ્રાહકોને મળ્યા જે માટે તે ભેટવાળા ઓર્ડ. રાની મુદત માહ વદ ૦)) કરવામાં આવી છે,
બધાં પુસ્તકો તેઆર છે. વી. પી. થી. તાકીદે લખે, મુંબઈ કે. ચપાગલી, નં. ૨. અમદાવાદ. હે. નાગારી સરાહ,
બુદ્ધિપ્રભા ઓફીસ.
ટી.
મુંબઈ, ચપાગલી.)
તા. ૧૦-ર-૧૦. | શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ.
તા. કે. મજકુર પુસ્તકે મુંબઈ, અમદાવાદ, ભાવનગર, પાલીતાણા, પુના, પાદરા એ સ્થળાએ રોકડેથી મળે છે.