________________
૧૪૪
પરચુરણ, એક સગ્રુહસ્થ તરફથી રંગીન જીન વાર ૧૫ આવ્યું છે મુનિ મહારાજ શ્રી. લલિમ વિજયજી તરફથી પ્રશ્નોતર પ્રદીપ આદી ગ્રન્થ ત્રણું. એ નામની ચોપડી એક આવી છે.
શેઠ. લલ્લુભાઈ રાયચંદ તરફથી વિ. ને જમણુ માટે લાડવા મણ ૧) આયા છે.
મેળાવડા –તા. ૧૬-૧૧-૦૯ ના રાજ ઝવેરી અમૃતલાલ મોહનલાલ નાં સાભાગ્યવતી પત્ની બાઈ ચંપાના સ્મણાર્થે તેઓ તરફથી બેડીંગ ના વિદ્યાર્થીઓને ઇનામ આપવા માટે એક મેળાવડા ભરવામાં આવ્યું હતું જેની અંદર વાવિક પરિક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને રૂપિઆ ત્રીશનું ઇનામ વહેંચવામાં આવ્યું તું.
તા. ૨૬-૧૨-૦૯ના રોજ કેરઠ મુકામે મુનિમહારાજ શ્રી બુદ્ધિ સાગર ઇના પ્રમુખપણું નીચે ડગ માટે ડીપ થએલી તેમાં નીચેના સદસ્થાએ નીચે મુજબ રકમ આપી છે.
૫૧-૦-૦ શા. લવજીભાઈ દીપચંદ. ૩૪-૦-૦ શા. લવજીભાઈ દીપચંદ. નાનખાતે. ૬૫-૦-૦ શા. સંઘભાઈ કરશનદાશ. પ૧-૦-૦ શા. છગનલાલ હકમચંદ, ૧૦-૦-૦ શા. ચકુભાઈ હંસરાજ. ૨૫–૮–૦ શા. રતનચંદ નહાનચંદ.
૮-૦-૦ શા. મોતીલાલ ગીરધર ૨૫-૦-૦ સંધવી. હેમચંદ પુરસોત્તમ. ૧૦-૦૦ મહેતા. હડીશંગ ગગાભાઈ. ૧૦-૦–૦ બહેન. ચંપા. હકીશંગ ડાહ્યાભાઈની ભાણેજ, ૫-૦-૦ શા. માણેકચંદ હેમચંદ.
૫–૦-૦૦ સંધવી. ઓઘડભાઈ બહેચરદાસ. ૧૫–૦-~૦ શા. ચતુરભાઈ ગોકલદાસ. ૫૧-૦-૦ શા. હરખચંદ પીરજ.
મુ. ચુંદી.