________________
આ અનાદિ કાળથી અવિદ્યાના અભ્યાસમાં પડેલો મઢ, પિતાનું શરીર તેજ આમા માનવા રૂપ પહેલી ભૂલ કર્યો પછી, તે ભૂલની પરંપરામાં ૫ડિતો જાય છે. તે આવી રીતે જે તે શરીર દેવતાનું હાયતા પિતાને દેવતા માને, માણસનું હોય તો માણસ માને, પશુ પંખીનું હોય તે પશુ પંખી એમ જાણે, નારકીમાં હોય તો હું નારકી છું એમ માને. આમ શરીરના પર્યાયરૂપ મનુયાદિ “તે, હું” એમ માનતો ચાલો જાય છે. અર્થાત ભવમાં સ્ટકતો કરે છે.
જ નાવિષે આત્મબુદ્ધિવાળા મિયાદષ્ટિએ આત્માને છેડી, બીન વિકલ્પ, દ્રવ્યાત્મમયી શરીરાદિને વિજ મુઝાઇ રહી, આ બિચારા આખા વિશ્વને અરે ! ઠગી લીધું છે. પછી પિતાથી ભિન્ન એવા પુત્ર, સ્ત્રી, આદીને પિતાનાંજ માને છે. શરીર આત્માથી ભિન્ન છે તો પશુ, પુત્ર, સ્ત્રી, ધન,
એ તે આત્મા થકી અત્યંત ભિન્ન થયાં. તે છતાં અનાદિકાળથી અવિદ્યાના તાવની ખુમમાં ને રૂમમાં હમેશાં એમજ બાકી રહ્યંા છે કે તે મારાં છે. પ
છી તે મૂઢ, શરીર પાતળું હોય તે પિતાને પાતળો માને છે, સ્થૂલ હોય તો પિતાને સ્થૂલ માને છે. શરીરમાં આત્મા એવું જે દઢ જ્ઞાન, તે દેહધારીઓને શરીર સાથે જ રહેવા દે છે. અર્થાત ભવોભવમાં ભટકાવે છે અને
આત્મામાં આત્મા” એ બેધ, તે દેહધારીઓને શરીરાદિકથી છેવી, મેક્ષ પ્રાપ્તિ કરાવે છે. અહીં બહિરાત્મ ભાવ છોડી અંતરામા થવાની ભલામણ કરે છે. દેહને વિષેજ આમભાવ, તેજ સંસાર સ્થાતિનું બીજ છે. માટે ઈદ્રિયોને બાહિર ન જવા દેઈ, અંતઃ પ્રવેશ કરે અને પછી અંત:વેશ સહેજ થતાં અંતર આમા થવાય.
હવે અંતર આત્માવાળો જીવ પિતાની પૂર્વની બાહ્ય વૃત્તિને સંભારી ખેદ કરે છે, ઈધિદ્વારવડે મારા આતમ તત્ત્વમાંથી ખસી જઈ, આ ઇોિથી જણાતા વિષયોમાં અરે હું ફસાઈ પડ્યો હતો અને તેજ વિષયોને અત્યાર સુધી અવલંબીને રહેલે હોવાથી ઈદયાથી જણાતો એ તે હું નહિ, એવું મન સમ્યફ પ્રકારે ખરે ખર હમણાં સુધી જjયું નહિ.
આમ અંતરાત્મા થયા પછી પરમાત્માના પદની કુંચી દેખાડે છે. આ ઉપર કહેલા બાહ્ય વિકલ્પ છેડી દેઈ મનમાં પણ આવતા વિકલ્પોને છોડી દેવા, એટલે હું રાખી, દુ:ખી ઇત્યાદી સધળા વિકલ્પોને ત્યાગ કર, કેવલ અંતર અભા થઈ પરમામાની ભાવના કરવી, અને ભાવના કરતાં કરતાં અંતર આત્માને પણ છેડી દેવ; આ અભ્યાસ કરતાં કરતાં પણ થોડા જ