________________
S
વૃદ્ધ ઉમ્મરના પુરૂષા લગ્ન કરે છે તેથી કેટલાક પ્રસંગે અનીતિ અને તેથી નારી પ્રજા ઉત્પન્ન થવાના સભવ છે માટે તેના પણ ત્યાગ કરવા ઈએ. સ્ત્રી વર્ગને સારી સંસ્કારવાળી કેળવણી આપવી જોઇએ. તેથી પણ ઉન્નતિના મા સરળ થાય છે, કારણ કે માતા શુદ્ધ હાવાથી પ્રજા પણ સારી થઈ શકે. જમાનાને અનુસરી હુન્નર કળા વેપાર વગેરેથી પેાતાની ઉન્નતિ કરવા ધારે તે દરેક મનુષ્ય કરી શકે, એવા ગૃહસ્થના વ્યવહાર ધર્મ છે. ધાર્મિક ઉન્નતિ.
હવે ધાર્મિક ઉન્નતિ સબંધી હું કહું છું.
દનેક મનુષ્યે હ્રદયમાંથી ક્રોધ, લેભ, માહુ મસર કામ વિગેરે દુણાને દૂર કરવા જોઇએ. અહારથી ટીલાં ટપકાં કરવામાં આવે પણ અંત૨માં તેં સદ્ગુણ ન હોય તે! પેાતાના આત્માની ઉન્નતિ શી રીતે થઈ શકે ? શ્રી મહાવીર સ્વામીની આજ્ઞા છે કે મનુષ્યા સદ્ગુણોથી મુક્તિ મેળવી શકે છે. નીચ નતી વ! ઉચ્ચ આદી ભેદાની મારામારીમાં તહી પડતા સરળતા ધારણ કરીને એટલે રાગદ્વેષને તજીને આ પણ ધારણ કરે છે તે મુક્તિ મેળવી શકેછે. દુર્ગુણના ત્યાગ કરવામાં તથા સદ્ગુણો મેળવવામાં દુઃખ પડે તે પણ તેથી પાધુ હટવું જાઈએ નહી. શ્રી મહાવીર સ્વામીએ આત્માતિ કરવા માટે અપાર દુઃખ સહન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતુ. તેમના દાંતથી સર્વને સદ્ગુણ્ણા મેળવતાં કદાપી દુ:ખ વૈવુ પડે તેા પણ તેથી પાછા ની હડતાં સદ્ગુણે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાને માહે કરૂ ધ્રુ. મતથી પુણ્ય પાપ બધાય છે, માટે મતને વશ કરવા પ્રયત્ન કરવા જોઈએ. વિદ્વાન થઇ અનેક પ્રકારના ભાષણ આપવામાં આવે વા અમુક પથા સબંધી શ્રદ્ધા કરવામાં આવે તો પણ દયા, ક્ષમા, વિવેક, સહનશીળતા, વૈરાગ્ય, ધ્યાન આદિ ગુણાવિના આત્માની પરમાત્મ અવસ્થા થતી નથી. મુક પચવાળાને ત્યાં મુક્તિ રજીસ્ટર આપેલીછે એમ નથી. પણ સર્વ મતવાળા ને સમ્યકત્વપૂર્વક આવા સદ્ગુણે! ધારણ કરી પેાતાના કર્મોના નાશ કરે તે મુક્તિ મેળવી શકે. પ્રથામાં અનેક પ્રકારની ધ્વા લખી હોય પણ તે દવા જે બનાવી તેના ઉપયેગ કર્યાં શીવાય રાગને નાશ હાતા નથી તેમ ગમે તે પધના ગ્રંથો હાય તો પણ ઉપર કહેલા સદ્ગુણા પ્રાપ્ત કરવામાં નહી આવે ત્યાં સુધી મુક્તિ થઇ શકશે નહી મુખથી. રામ રામ કહેવામાં આવે અથવા અલ્લા અલ્લા કહેવામાં આવે, હાંરે હિર કહેવામાં આવે અને અરિહંત કહેવામાં આવે પણ જ્યાં સુધી મનને વશ કરી સદ્ગુણે મેળવી જ્ઞાન્ યાનથી અતઃકરણુ રાષ્ટ્ર કરી કર્યાં ખપાવવામાં આવશે નહી’ત્યાં સુધી આત્મા