SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. બધા સ્વાર્થમાં લુબ્ધ થયેલા જુએ છે કે સ્વાર્થ એજ જગતમાં જીવવાને પરમ ઉદેશ છે, એમ માનવાને તે સેવકવર્ગ દેરવાય છે. આવી ભાવના સંવકવર્ગમાં ઉત્પન્ન કરાવવા બાબત માલી, ઉપરીઓ, નાયકેજ જોખમદાર છે. ખરી વાત એ છે કે લેકે એક બીજાના ઈરાદા સંબંધી શંકાની નજરથી જુએ છે, અને સધળા પ્રાયે ઈર્ષાથી વતે છે, કેટલાક અપ્રમાણિક મનુષ્યના સંબંધમાં આવવાથી આવી વૃત્તિ થવા પામે એ બનવાજોગ છે, પણ તેમ કરવું એ અવાસ્તવિક છે. એક અંજીર ખરાબ નીકળ્યું, તે ઉપરથી બધા અંજીરને ખરાબી કદી વખોડી નાખવાં, એ કેવા પ્રકારને ન્યાય ? ગાલીયાના એક ભાગ૫ર સાહીને ડાઘ પડેલો જોઈ, આખા ગાલીયોને અમે નાદર કરે એ તે કેવા પ્રકારની રીતિ ? આ શંકા તથા ઈષ્ય દર કરવાને મૈત્રીભાવની લાગણી વધારવા જેવો એક પણ ઉત્તમ માર્ગ નથી. વિભાવની દિલસાની લાગણી વધારવા પ્રયત્ન કરવા જતાં આ પણને કેટલાક દાવયુક્ત પુરૂવા પણ માલુમ પડે છે. પણ તેટલા માટે તે મનુષ્પોની વિરૂદ્ધ થવું એ અનુચત છે. આપણે પણ અવગુણથી ભરેલા છીએ. વળી ઘણી વાર એમ પણ બને છે કે આપણને પ્રિય એવા બીજા મનુષ્યના એક નવા અવગુણ સારૂં આપણે તેના તરફ તિરસ્કારની વૃત્તિથી જોઈએ છીએ. શાંતિથી અને ધીરજથી તે દોષ બતાવો એ આપણી ફરક છે. ઘણી વાર તો તેની તે બિચારા મનુષ્યને ખબર પણ હોતી નથી. કેટલીક વાર તે તેને તે બેડ મટી જણાતી નથી. મનુષ્યમાં એક અવગુણ હોય તે ઉપરથી તેને તિરસ્કાર કરવામાં, અને તેનાથી વિમુખ રહેવામાં, તે નામાં રહેલા બીજા સારા ગુણોને લાભ આપણે મેળવી શકતા નથી. દેવયુક્ત અને અને અવગુણ ભરેલા મનુષ્ય પાસેથી પણ ઘણું શિખવાનું આ પણને મળી આવે છે. કારણ કે આપણે જે બાબતમાં પછાત હાઈએ તે બાબતમાં તેઓ પ્રવીણું હોય એમ પણ બનવા જોગ છે. મતાંતર સહિષ્ણુતા (tolerance) અથવા જુદા અભિપ્રાયને સહન કરવાની ટેવ તેમજ ખરી દવા હાલમાં બહુજ ઓછા પ્રમાણુમાં જોવામાં આવે છે. આવા ગુણોનો બદલો તેમના પિતાનામાં જ રહે છે. જેવી રીતે આપણે બીજા તરફ વર્તએ તેવી રીતે તેઓ આપણું તરફ વ એ સ્વાભાવિક છે. ઇર્થના બદલે ઈશ્વમાં, પ્રેમને બદલે પ્રેમમાં, અને ક્રોધનો બદલે કોષમાં આવે છે. પણ આ બાબતમાં પહેલ કરીને ધના '
SR No.522005
Book TitleBuddhiprabha 1909 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size963 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy