________________
૧૪૬
દશા પ્રાપ્ત કરવા અભ્યાસમાં જોડાવું, આવી ક્રિયા કરનાર શુક્લ પક્ષી છે અને આવી ક્રિયામાં ન જોડાનાર કૃષ્ણ પક્ષી છે, સમભાવના મહેલ - પર ચઢવા માટે એક લાખ પગથીયાંની કલ્પના કરો કાઈ પાંચમા પગથીયે છે કોઈ હજારમા. કોઈ દશ હજારમાં અને કઈ લાખમા પગથીયે છે કોઈ સમભાવના મહેલમાં છે. કે પગથીયે ચડે છે અને ચટાને પર છે, આગળના પગથીયે ચડેલા નીચલા પગથીયે રહેનારની નિંદા કરે છે. અને નીચ ગણે છે. નીચા પગથીયા વાળા આગળના પગથીયા ઉપર ચડેલા જે ઉચ્ચ ગણે છે, વસ્તુતઃ જ્યારથી જાગ્યા ત્યારથી ચઢનાર સર્વ પગથીયા ઉપર છે માટે પડતાની નિંદા નહિ કરતાં પગથીયાથી પડતા આત્માને ટેકો આપી આગળ ચઢાવવા જોઈએ, પણ પડનારની નિંદા હેલના કરવી નહિ, દ્રવ્ય દયા કરતાં આત્માની આવી ભાવદયામાં અનંત ગુણુ પાપકાર સમાયો છે, આતમજ્ઞાનની દૃષ્ટિથી સમભાવ રૂપ મહેલના પગથીયા ઉપર પગ મૂકનારે ચઢનાં ચઢતાં ઈનિષ્ટ સંગ રૂ૫ બે દિશાએમાં લક્ષ્ય દેવું નહિ, આગળને આગળ ચાલ્યા જવું તે માટે કહે છે કે,
स्वस्थ चित्ते चालवू त्यां, मोहघाटो भेदवी घाट अवघट उतरीने, आत्मसत्ता वेदवी. નીવડ. રૂ चित निज उपयोगमाहि, रात्री दीवस चालजे; पामी प्रेमे देश न्हारो, निजस्वरूपे म्हालजे. जीवडा. ४ सारी आलम देखने तुं, ज्योति ज्योत मिलाव; भूली जगहुँ भान वाल्हम, तारी ध्रुवनी पावने. जीवडा. ५ अलख अरूपी आता तुं, जोडीलाने जगाडजे; बुद्धिसागर तरणा पाछळ, भानुने तुं भाळजे; मीवडा जागीनेरे जोगीसंगे चालजे निज देशमां. ६
સમભાવ અથવા આત્મસ્વરૂપ મૂળ ધર્મદશામાં અનુભdજ્ઞાનરૂપ મિનાં સાથે સ્વસ્થ ચિતે ચાલવું છે, મારી ભેદીને અવધટધાટ, વિદેપટ ઉતરવાનો છે આત્મસ્વરૂપમાં રમી આન્મસ્વરૂપ દવાનું છે, હે આત્મા પે તાના શુદ્ધ સ્વભાવને પગ રાખી રાત્રી દીવસ ચાલજે. સર્વત થઇ સર્વ જગતતા તાતા દણા થા, સિદ્ધસ્થાનમાં સિદ્ધાની સાથે સિદ્ધતાને સંબંધ કરજે. અજ્ઞાન